Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 372
________________ વ્યાખ્યાન વીસ 3 કાસલ કાઢવાની કે નિકદન કરવાની વિચારણા કરવી એ નરી અજ્ઞાનતા છે. વચનશુદ્ધિ— 'દેશા સત્ય એલવુ', પ્રમાણિકપણે વર્તવુ, આપણા વચન કે વાણીદ્વારા કાર્યનું' અહિત ન થાય તેવુ વચન ઉચ્ચારવુ'. મતલબ “હિતમિત તથ્ય” “સત્ય' શિવ સુન્નુર” યાને અન્યને હિતકારી પ્રમાણેાપેત અને સત્ય વચન વવુ. અનુભવીએ પણ એજ વાતની સાક્ષી પૂરે છે. ,, " सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यंति जंतवः । तस्मात् प्रियमेव वक्तव्यं वाक्येऽपि का दरिद्रता || મતલબ મીઠી વાણી ખેાલવાથી સૌને આનંદ થાય છે. માટે હમેશા સત્ય પણ પ્રિયવચન વ', મીઠી વાણીના ઉપયાગમાં વળી શી દરિદ્રતા ! મતલબ ધર્માંથી અવિરુદ્ધ, સત્ય પ્રિય અને હિતકર વચન ખેલવુ, કયારે પણ ધર્મનિરૂદ્ધ, શાસ્ત્રવિદ્ધ એવુ નહિ એનું નામ છે વચનથ્થુદ્ધિ, કાયદ્િ દુશચારના દુઃખદ માગે થી સદા દૂર રહેવુ.. કાયાને પવિત્ર રાખવી, ખાટે રસ્તે જવું નહિ, બ્રહ્મચર્યનું પાલન કરવું', પરસ્ત્રીગમનથી દૂર રહેવુ. પરસ્ત્રીગમન યા વેશ્યાગમન કરવાથી માલેાકમાં ઇજ્ડ-આબરૂ ખરબાદ થાય છે, નામ બદનામ થાય છે, રાગના ભાગ બનવું પડે છે, માન-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, કાયા અપવિત્ર બને છે અને પલાકમાં ડુંગતિના

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386