Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૪ દિનચર્યા-પચ્ચખાણખાણમાં પૌરુષી આદિના અર્થો
૨૧૬
કાળ જેટલો હોય, તેને ચોથા ભાગ એક પ્રહર કહેવાય, આ એક પ્રહરકાળ સૂર્યોદય પછી પસાર થાય, ત્યારે પિરુસીનું પચ્ચખાણું પૂર્ણ થાય, અહીં “પૌરુષી પચ્ચકખાઈ”ને અર્થ એક પ્રહર સુધી ચારે આહારને ત્યાગ કરું છું.
એ રીતે પાદોન પિરસી એટલે એક પ્રહરમાં પાદ= ભાગ ન્યુન, અર્થાત્ સૂર્યોદયથી પિણે પ્રહર ગયા પછી પાદેનપારસીને સમય પૂર્ણ થાય. આ પાદોન પરુસી પૂર્ણ થતાં સાધુ-સાધ્વીને પાત્રાદિનું પ્રતિલેખન કરવાનું છે, એ રીતે સાદ્ધ પૌરુષી = દોઢ પૌરુષી, અર્થાત્ દેઢ પ્રહર સમય સૂર્યોદય પછી પૂર્ણ થાય ત્યારે સાદ્ધ પિરુસીનું પચકખાણ પૂર્ણ થાય અને પરિમાદ્ધ અથવા પુરિમદ્દ એટલે દિવસને અડધે ભાગ =બે પ્રહર પૂર્ણ થાય ત્યારે પુરિમાદ્ધ પચ્ચખાણ પૂર્ણ થાય. ઉદાહરણ તરીકે નિમાન જે દિવસે બરાબર બાર ' કલાકનું હોય, ત્યારે એક પ્રહર ત્રણ કલાકે થાય, એ દિવસે સૂર્યોદય પછી ત્રણ કલાક પૂર્ણ થતાં પોરુસી પચફખાણ પુર્ણ થાય, સવા બે કલાક પુર્ણ થતાં પાદેનપસી, સાડા ચાર કલાક પુર્ણ થતાં સાદ્ધ પિોરુસી, અને સૂર્યોદય પછી ક્લાક પુર્ણ થતાં પુરિમાદ્ધ પચ્ચખાણ પૂર્ણ થાય, એમ દિનમાન જ્યારે બાર કલાકથી ન્યૂન કે અધિક હોય ત્યારે પચ્ચખાણ પણ ન્યૂન :કે અધિક સમય પસાર થતાં પુર્ણ થાય. “સાર્ધ પૌરુસી પચ્ચફખાઈ” એટલે સૂર્યોદયથી દોઢપ્રહર પુર્ણ ન થાય ત્યાં સુધી અને “પુરિમઠ્ઠ પચ્ચકખાઈ” એટલે સૂર્યોદયથી બે પ્રહર દિવસને અડધો ભાગ પુર્ણ ન થાય ત્યાં સુધી ચારે આહારને તાજું છું. . .
હવે એના આગારો પૈકી બેને અર્થ પૂર્વે કહ્ય, શેષ આગારમાં–
પચ્છન્નકાલેણું – એટલે વાદળ – રજ કે પર્વત વગેરે આડે આવવાથી સૂર્યોદય ન દેખાય, ત્યારે પડછાયે માપી ન શકાય, છતાં અનુમાનથી સમય પૂર્ણ થયે માનીને અધૂરા કાળે પચ્ચફખાણ પારે (કે ઘડીયાળ વહેલું હોવાથી પચ્ચક્ખાણ વહેલું પારે) તે આ આગારથી પરીફખાણ ન ભાગે, પણ ભેજન શરૂ કર્યા પછી કઈ રીતે જાણે કે સમય પૂર્ણ નથી થયું, તે ભેજન બંધ કરી બેસી રહેવું અને શેષ ભેજન સમય પૂર્ણ થયા પછી કરવું. આ વિધિ દરેક આગામાં સમજ.
દિસામાહાત – એટલે બ્રમથી પૂર્વને પશ્ચિમ કે પશ્ચિમને પૂર્વ માનીને પડછાયે માપી પચ્ચકખાણ પારે, તે તત્વથી ખેટા સમયે પચ્ચખાણ પરવા છતાં આ આગારથી ન
ભાગે,
સાધુવચના'- એટલે સાધુ સામાચારી પ્રમાણે પિણે પ્રહર ગયા પછી અન્ય સાધુઓને પદોનપરુસીને સમય જણાવવા વડીલ સાધુ “બહુપડિપુન્ના પિરુસી” એમ પ્રગટ બોલે, તે સાંnળીને કેઈ પિરુસી પૂર્ણ થઈ એમ સમજી પચખાણ પારે, તે વહેલું . પારવા છતાં આ આગારથી ન ભાગે,