Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 288
________________ પ્ર. ૪ દિનચર્યા – વદિતુ સૂત્રનાં અથ ૨૬૩ તુચ્છૌષધિભક્ષણ નામને અતિચાર બીજા ગુણવતમાં સે હોય તે સર્વ દિવસ સંબંધી દષનું પ્રતિક્રમણ કરું છું. હવે પંદર કર્માદાનના પ્રતિક્રમણ માટે કહે છે કે "इंगाली वण साडी, भाडी फोडीसु वज्जए कम्म । વાણિss રેવ દંત-રમત-રસ--વર-’ રિરા” "एव खु जतपील्लणकाम्म निल्ल छण' च दवदाण । અર્થ- અહીં “કમ્મ” સર્વત્ર જોડવાથી અંગારકર્મ, વનકર્મ, શકકર્મ, ભાટકકર્મ અને ફેટકકર્મ, એ પાંચ મહાપાપકર્મો તથા વાણિજય શબ્દ સર્વત્ર જડવાથી દાંતને વેપાર, લાખને વેપાર, રસવ્યાપાર, કેશવ્યાપાર અને વિષને વ્યાપાર, એ પાંચ મહાપાપ વ્યાપાર તથા યંત્રપીડનકર્મ, નિર્લી છનકર્મ, દવદાન, સરોવર-કહે તલાવ વગેરેનું શેષણ અને અસતીષણ, એ પાંચ સામાન્ય, તથા બીજા પણ કેટવાલ-પેલિસ-ફોજદારની કૂર નેકરી વગેરે (મહાપાપકર્મો તજવાં જોઈએ છતાં એ કર્માદાને) આચર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ અધ્યાહારે સમજવું. બીજા ગુણવતમાં આ પદર કર્માદાનેનું પ્રતિક્રમણ જણાવ્યું. હવે ત્રીજા ગુણવ્રત અંગે કહે છે કે સ્વજન, શરીર વગેરેને કારણે જે પાપ લેવાય તે સપ્રોજન હોવાથી અર્થદંડ અને એ સિવાય મેહમૂઢતાથી કરાય તે અનર્થદંડ કહેવાય. એના અપધ્યાનાચરિત વગેરે ચાર પ્રકારે છે, તેમાં અપધ્યાનચરિત અને પાપોપદેશ બેનું સ્વરૂપ પૂર્વે ગ્રતાધિકારમાં કહ્યું છે, શેષ બે મોટાં પાપના કારણ હોવાથી અહીં કહેવાય છે. " सस्थग्मिमुसलज तग - तण को मतमूल भेसज्जे । વિ , હિમે સ ારક "हाणुव्वट्टण घण्णग - विलेषणे सहरुवरस गधे । વસ્થાના -મળે, વિરે નિગ નવ ગરબા અર્થ - શ, અગ્નિ, સાંબેલું, ગાડું, ગાડી, સાઈકલ વગેરે યંત્ર, તૃણ, ઘાસ, લાકડાં કે તેના બનેલા રેંટ- લાકડી વગેરે શસ્ત્રો ઝેર ઉતારવાના કે વશીકરણ વગેરેના મંત્રો, નાગદમની કે તાવ ઉતારવાના વનસ્પતિનાં મૂળીયાં, અથવા ગર્ભ પાડ વગેરે મૂળકર્મ અને વિવિધ (જીવઘાતક) ઔષધે, આ બધાં હિંસક સાધને દાક્ષિણ્યતાદિ કારણ વિના પણ બીજાને આપ્યાં કે અપાખ્યાં હોય તે દિવસ સંબંધી સર્વ હિંસપહાપાપનું પ્રતિક્રમણ કરું છું. વળી –

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330