Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 160
________________ ૧૪૯ ક્રને ખાંધતા હતા. આ પ્રમાણે જે સામુદાયિક કમ તેઓએ અશ્રુત કલ્પમાં ખાંધ્યું તે ભાવી જન્મમાં સાથેજ તેઓ ભાગવશે, અને પ્રાંતે સ ઘાતી-અઘાતી કર્મોને ખપાવી એક સાથેજ મુક્તિપદને પ્રાપ્ત કરશે. પ્રકરણ ૨૬ મું. × ઉપસ'હાર તથા લેવા ચાગ્ય ઉપદેશ. આ પ્રમાણે શિયળના પ્રભાવથી પેાતાની રાજલક્ષ્મી તેઓએ સારી રીતે ભાગવી અને પ્રાંતે જૈનધમ પામી, ધર્માંરાધન કરી, યથાશક્તિ વ્રત નિયમાદિ આચરી તે ત્રણે વાંછિતફળને પામ્યા, અને પ્રાંતે મેાક્ષસુખને પામશે. આ દુનિયામાં અને સર્વત્ર સર્વ ગતિમાં શિયળના પ્રભાવ અદ્ભુત છે. શુદ્ધ ભાવથી અને શુદ્ધ મન, વચન, કાયાના ત્રિકરણયાગથી શિયળ પાળતાં વાંછિત લક્ષ્મી અને સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં કસેાટી માટે શુદ્ધ શિયળ પાળનારને કદાચ કષ્ટ સહન કરવું પડે, પણ પ્રાંતે તે અવશ્ય સુખને લેાકતા અને આખી સૃષ્ટિમાં દૃષ્ટાંતરૂપ નીવડે છે, અને ઉત્તમ સ્ત્રી પુત્ર, પૌત્રના પરિવારને, સુખ આપનારા ધન વૈભવને, શાતાવેદનીયને તથા સત્ર ગૌરવ

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164