Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 406
________________ પરિગ્રહ પરિમાણ ઉપર ધમતિની કથા. ૩૬૩ રસ્તે નગરી ભણી ચાલતી થઈ. એટલે પેલેા બાળક પણ તેની પાછળ પાછળ દૂરથી ચાલતા ચિતવવા લાગ્યા કે સર્પ કરડશે તા જીવાડનાર હું બેઠો છું. એવામાં પનીહારીને યાદ આવ્યું કે— મારે હજી એ ઘડા ધનાઢ્ય શેઠના ઘરે આપવાના છે, માટે આ એ ઘડા ત્યાં લઈ જાઉં, ’ એમ ધારી તે શેઠના ઘરે ગઇ, પણ દ્વાર દીધેલ હાવાથી બહાર રહીને તે માટેથી ખેાલાવવા લાગી. ' હવે અહીં ધનાઢચે સાંજ સુધી રાખેલા પુરૂષાને મૂકતાં તે તાળી દેતાં કહેવા લાગ્યા કે— સૂર્ય તા અસ્ત થઈ ગયા.’ એટલે શ્રેષ્ઠીભાર્યા ચિતવવા લાગી કે હવે મને મરણ નથી, મૃત્યુને કાલ પૂર્ણ થયા. ’ એમ ધારી તે મનમાં મરણથી નિર્ભીય થઇ. તેવામાં પનીહારી માટેથી વારંવાર ખેલાવતી, જેથી જરા કાપ બતાવતાં શ્રેષ્ઠિભાર્યા તેના ઉપરના ઘડા ઉતારવા ગઇ, ત્યાં દ્વાર ખાલી આક્રોશ કરતી તેણીએ ઘડાને કાંઠે હાથ નાખ્યા અને ગરણુ સમજીને તે વસ્ત્રમ ધ છેડી નાખ્યા. એમ હાથ કઇંક નીચે જતાં બધા સર્વાં અલગ અલગ તેની આંગળીએ લાગ્યા અને ક્ષુધાંધની જેમ પરાવન–પાછા વળી વળીને અત્યંત તેણીને કરડવા લાગ્યા. પછી તેણે હાથ બહાર ખેંચી કહાડતાં તે બધા હાથે વળગીને બહાર આવ્યા. તેમને જોઇ, વિષાક્રાંત થયેલ તે મૂતિ થઈને પડી ગઇ. તેવામાં શેઠ તથા બીજા લોકો રાતા રાતા દોડયા, તેમના ભયથી સ ભાગીને ખીલામાં પેસી ગયા. વળી ભયને લીધે તે પનીહારી પણ નગરી મૂકીને ભાગી ગઇ ત્યારે ગ્રામ્ય બાળક બાળપણાએ કયાં મઠમાં જઇને સૂતા. આ વખતે શ્રેષ્ઠીએ તરતજ તે માંત્રિકાને બતાવી તેમણે વિષ ટાળવા ઘણા મંત્ર-ઔષધના પ્રયોગ અજમાવ્યા પણ તેના અંગે વિષે અધિકાધિક પ્રસરતુ ં ગયું, અને રાત્રિના ત્રણ પહેાર થતાં તે તટન બેભાન થઈ, એટલે માંત્રિકે ચાલ્યા ગયા. શ્રેષ્ઠીએ રાજાને જણાવ્યું કે હે નાથ ! મારી શ્રી સ` કરડતાં 6

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420