Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 48
________________ ૩૫ વૈમાનિક દેવેનું વર્ણન विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१८८ ॥ વિગ્રહગતિમાં વર્તતા કેવલિસમુદ્ધાતના ત્રીજા-ચોથા-પાંચમાં સમયમાં વર્તતા, અગિ ગુણસ્થાનમાં વત્તતા અને સિદ્ધના જીવો અણાહારી છે, બાકીના माहारी छे. (१८८ ) केसटिमंसनहरो-मरुहिरवसचम्ममुत्तपुरिसेहिं । रहिआ निम्मलदेहा, सुगंधिनीसास गयलेवा ॥१८९ ॥ अंतमुहुत्तणं चिय, पज्जत्ता तरुणपुरिससंकासा। सव्वंगभूसणधरा, अजरा निरुआ समा देवा ॥१९० ॥ अणिमिसनयणा मणक-जसाहणा पुप्फदामअमिलाणा। चउरंगुलेण भूमि, न छिबंति सुरा जिणा बिति ॥१९१ ॥ श-813-मांस---म-भ-य२पी-यामडी-भूत्र आविश्थी हित નિર્મલ શરીરવાળા, સુગંધી શ્વાસવાળા, પરસેવા વગરના ઉત્પન્ન થવાની સાથે અંતમુહૂર્તામાં જ યુવાન પુરૂષના સરખા થવાવાલા સર્વાગે આભૂષણ ધારણકરવાવાળા, વૃદ્ધાવસ્થા રહિત, રેગ રહિત, અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળાદે હોય છે, તેઓને આંખ મીટકારો હોતો નથી, મનવાંછિત કાર્ય કરનાર હોય છે, અમ્લાન પુષ્પની માળા ધારણ કરે છે અને જમીનથી ચાર અંગુલ ઉચા २९ना२। डाय छ, (१८८-१८०-१८१ ) पंचसु जिणकल्लाणे-सु चेव महरिसितवाणुभावाओ । जम्मंतरनेहेण य, आगच्छति सुरा इहई। ॥ १९२ ॥ શ્રી જિનેશ્વર દેના પાંચે કલ્યાણકમાં, મહાન યોગીશ્વર તપના પ્રભાવથી તેમજ જન્માન્તરના સ્નેહના કારણે દેવે પૃથ્વી ઉપર આવે છે. (૧૨) संकंतदिव्यपेमा, विसयपसत्ता ऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकज्जा, नरभवममुहं न इंति सुरा ॥१९३ ॥ चत्तारिपंचजोयण-सयाई गंधो य मणुअलोगस्स । उडूं बच्चइ जेणं, न उ देवा तेण आवंति ॥१९४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80