Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 58
________________ સાતે નરકના પ્રતરનાં દેહમન ૪૫ सत्ताणवइसयाई, बीयाए पत्थडंतरं होइ । पणसत्तरि तिनि सया, बारसहस्सा य तइयाए ॥२४१ ॥ छावठ सयं सोलस-सहस्स पंकाए दो तिभागा य।। अड्ढाइज्ज सयाई, पणवीस सहस्स धूमाए ॥ २४२ ॥ बावन्न सड़ढ सहसा, तमप्पमा पत्थडंतरं होइ । एगो च्चिअ पत्थडओ, अंतररहिओ तमतमाए ॥२४३ ॥ પહેલી નરકમાં ૧૧૫૮૩ એ પ્રમાણે એક પાથડાથી બીજા પાથડાનું અંતર છે, બીજી નરકમાં ૯૭૦૦ પ્રમાણ અંતર, ત્રીજી નરકમાં ૧૨૩૭૫ ૦ પ્રમાણ પ્રત્યેક પાથડાનુ અંતર, ચોથી નરકમાં ૧૬૧૬૬ ચો. પ્રમાણ અંતર, પાંચમી નરકમાં ૨૫૨૫૦ ૦ પ્રમાણ અંતર, છઠ્ઠી નરકમાં પ૨૫૦૦ ૦ નું અંતર અને સાતમી નરકમાં એક પ્રતર હેવાથી અંતર નથી. (૨૪૦२४१-२४२-२४३) पउणधणु छअंगुल, रयणाए देहमाणमुक्कोस । सेसासु दुगुणदुगुणं, पणधणुसय जाव चरिमाए ॥२४४ ॥ રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ દેહમાન પણ આઠ ધનુષ્ય અને છ અંગુલ સમુચ્ચયે હોય છે. બાકીની નરકમાં સમુદાયે દેહમાન જાણવા માટે પૂર્વોક્ત પ્રમાણને દ્વિગુણ દ્વિગુણ કરતાં જવું. ચાવતું સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યનું દેહમાન હોય. (૨૪૪) रयणाए पढमपयरे, हस्थतियं देहमाणमणुपयरं । छप्पण्णंगुल सड्ढा, वुड्ढी जा तेरसे पुण्णं ॥२४५ ॥ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથનું ઉત્કૃષ્ટ દેહમાન, ત્યારબાદ પ્રથમ નરકના પ્રત્યેક પ્રતરમાં સાડાછપન અંગુલની વૃદ્ધિ કરવી, જેથી તેરમાં પ્રતિરે છા ધનુષ્ય અને છ અંગુલનું દેહમાન આવી રહેશે. (૨૪૫) जं देहपमाण उवरि-माए पुढवीए अंतिमे पयरे । तं चिय हिटिमपुढवीए पढमपयरम्मि बोद्धव्वं तं गृणगसगपयर-भइयं बीयाइ पयरवुढि भवे । तिकर तिअंगुल करसत्त, अंगुला सढिगुणवीस ॥ २४७॥ पण धणु अंगुल वीस, पणरस धणु दुन्नि हत्त्य सड्ढा य । बासट्ठिधणुह सट्टा, पणपुढवी पयरवुड्डि इमा ॥२४८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80