Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 62
________________ અઢારમું : : ૫૭ : શક્યા હાળ-વંસકરેલાં રે કુંપલ કુંઅલા તસ તણું અંકૂરા રે લેઢા તે જળપયાણા કુંઆરી રે, ભમર વૃક્ષની છાલડી, જે કહિ રે લેકે અમૃતવેલડી. ટોટક વેલડીકેરા તંતુવાજા ખીલેલા ને ખરસૂઆ, ભંઈ ફેડી છત્રાકાર જાણે, નીલ ફૂલ તે સવિ જુઓ. બત્રીશ લેક પ્રસિદ્ધ બોલ્યા, લક્ષમીરત્નસૂરિ ઈમ કહે, પરિહરે જે બહુ દેષ જાણી, પ્રાણી તે શિવસુખ લહે. પરંતુ તેમાં તાવિક કેઈ તફાવત નથી. આ તે લેકપ્રસિદ્ધની ગણતરી છે, બાકી બધાં જ અનંતકાય અભક્ષ્ય છે. સુંઠ અને હળદર સુકાયા પછી અભક્ષ્ય નથી, બીજા સૂકાયા પછી પણ અભક્ષ્ય છે. આજે વીશી અને હોટેલમાં કંદમૂળને ઉપગ વિશેષ થાય છે. શાક મોટા ભાગે રીંગણ અને બટાટાનું હોય છે. તથા બીજા શાકમાં પણ ડુંગળી કે લસણ નાખે છે. દાળમાં આદુ બટાટાની કાતરી વગેરે નાખે છે. ફરસાણમાં પણ આદુ વગેરેને ઉપયોગ કરે છે. અથાણામાં. લીલી હળદર, આદુ કે ડુંગળીની કચુંબર બનાવે છે. ચટણમાં પણ લસણ વગેરે વાપરે છે, તેથી મુમુક્ષુઓએ આવાં સ્થળે ભેજન લેવાનો પ્રસંગ આવતાં ઉપગ રાખ ઘટે છે. (૧૭) સધાન(ક) (બળ અથાણાં) અથાણું, રાઈતાં, તેલ, રાઈ, મીઠા અને મરચાને વધારે

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74