Book Title: Bhagwati Sutra Part 13
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 937
________________ प्रमयन्द्रिका टीका श०२० उ.५२०९ अनन्तप्रदेशिके सप्ताटस्पर्शगतभङ्गनि० ९०९ भङ्गा भवन्ति, ते भङ्गाश्चतुःपष्टिः सर्वशब्दविशेषितेनादिन्यस्तेन कर्कशपदेन लभ्यन्ते, एवं मृदुपदेनापि चतुःषष्टिरित्येवमष्टाविंशत्यधिकं शतं भवति । एवं विपक्ष से वे युक्त हैं जैसे गुरु का विपक्ष लघु, लघु का विपक्ष गुरु शीत का विपक्ष उष्ण, उष्ण का विपक्ष शीत, रूक्ष का विपक्ष स्निग्ध और स्निग्ध का विपक्ष रूक्ष है ये सब इसी कारण से उसके कहीं एकदेश में और कहीं अनेक देशों में भंग कथन में रहते हुए प्रकट किये गये हैं मृदु स्पर्श के ग्रहण के अभाव से इस प्रकार से ये सात स्पर्श हैं इनमें जो गुरु आदि पद हैं उनमें एकता और अनेकता प्रकट करके ६४ भंग सर्वांश में कर्कश स्पर्श की मुख्यता में बने हैं। इसी प्रकार से मृदु स्पर्श की मुख्यता लेकरके और गुर्वादिक ६ पदों को उसके साथ जोड करके तथा उन गुर्वादिक पदों में कहीं एकता और कहीं अनेकता विव. क्षित करके ६१ भंग बन जाते हैं। इसी प्रकार से गुरु स्पर्श की मुख्यता करके और गुर्वादिक षट्पदों को उसके साथ जोडकरके एवं उनमें एकता और अनेकता की विवक्षा करके ६४ भंग बन जाते हैं इसी प्रकार से लघुस्पर्श की मुख्यता करके और गुर्वादिक पद पदों को उसके साथ जोडकरके एवं उनमें एकत्व और अनेकत्व को विवक्षित करके ६४ भंग बन जाते हैं इसी प्रकार से क्रमशः शीत स्पर्श के साथ एवं તેઓ યુક્ત છે, જેમ ગુરૂને પ્રતિપાક્ષિ લઘુ છે અને લઘુને વિપક્ષ ગુરૂ છે. શીતનો વિપક્ષ ઉણુ, ઉષ્ણને પ્રતિપક્ષ શીત, રૂક્ષને વિપક્ષ નિધ અને રિશ્વને વિપક્ષ રૂક્ષ છે. એ જ કારણથી તે બધા કેઈવાર તેના એકદેશમાં અને કઈવાર અનેક દેશોમાં ભંગ કથનમાં રહેલા બતાવવામાં આવ્યા છે. - મૃદુ સ્પર્શના ગ્રહણના અભાવમાં આ રીતે સાત સ્પર્શ થાય છે તેમાં જે ગુરૂ વિગેરે પદમાં એકપણુ, અને અનેકપણુ બતાવીને સર્વશમાં કર્કશ સ્પ શની મુખ્યતાવાળા ૬૪ ચોસઠ ભંગ થાય છે. એ જ રીતે મૃદુ સ્પર્શની મુખ્યતાવાળા અને ગુરૂ વિગેરે ૬ છ પદેને તેની સાથે જોડવાથી અને તે ગુરૂ વિગેરે પદમાં કઈવાર એકપણુ અને કેઈવાર અનેકપણાથી જવાથી ૬૪ ચોસઠ ભગો બને છે એજ પ્રમ ણે ગુરૂ સ્પર્શની મુખ્યતા કરીને અને ગુરૂ વિગેરે છ પદેને તેની સાથે જોડીને અને તેમાં એકવચન અને બહુવચનની જેજના કરવાથી ૯૪ ચોસઠ ભેગે થઈ જાય છે તે જ રીતે લઘુ સ્પશને મુખ્ય બનાવીને તથા ગુરૂ વિગેરે છ પદે ને તેની સાથે જવાથી અને તે ગુરૂ વિ. સ્પર્શોમાં એકવચન અને બહુવચનની એજના કરવાથી ૬૪ ચોસઠ ભંગ બની જાય છે. આ રીતે ક્રમથી શીત સ્પર્શની સાથે તથા દુર્ણ

Loading...

Page Navigation
1 ... 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984