________________
LA
७०६ आत्मानं जूषयित्वा पष्टिं भक्तानि अशनया छित्वा आलोचितप्रतिक्रान्तः समाधिप्राप्तः कालमासे कालं कृत्वा सौधर्म कल्पे अरुणाभे विमाने देवतया उत्पत्स्यते अथ च तस्य चत्वारि पल्योपमानि स्थितिः भविष्यति, ततश्च-तस्मादेवलोकात् आयुःक्षयेण स्थितिक्षयेण चयं च्युत्वा महाविदेहे वर्षे सेत्स्यति; भोत्स्यते मोक्ष्यते परिनिर्वास्यति सर्वदुःखानामन्तं करिष्यति, इत्यादिकं वर्णितं तथा अत्रापि वर्णनीयम् । अन्ते गौतमो भगवाक्यं प्रमाणयन्नाई-सेवं भंते ! सेवं भंते ! ति जाव विहग्इ' हे भदन्त ! तदेवं भवदुक्तं सर्व सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सर्व कर अनशन द्वारा ६० भक्तों का छेदन करके आलोचना प्रतिक्रमण द्वारा आत्मशुद्धि करेंगे और कालमास में काल कर वे सौधर्मकल्प में अरुणाभविमान में देव की पर्याय से उत्पन्न होंगे वहां उनकी स्थिति चार पल्योपम की होगी, अन्त में आयु एवं स्थिति के क्षय से वे उसे देवलोक से च्युत होकर महाविदेहक्षेत्र में सिद्धि प्राप्त करेंगे, केवल ज्ञान द्वारा समस्त चराचर पदार्थों को जाननेवाले होंगे, समस्त कर्मी से छूटेंगे, बिलकुल शीतीभूत हो जायेंगे और समस्त दुःखों के अन्तकर्सा बनेंगे इत्यादि रूप से वर्णित हुआ समस्त वर्णन यहां पर भी कहना चाहिये। अब अंत में भगवान् के वचनों में सत्यताख्यापन करने के निमित्त प्रभुसे गौतम कहते हैं-' सेव भंते । सेवं भंते! ति जावं विहरइ' हे भदन्त ! आप के द्वारा कहा गया यह सय विषय
આલેચના પ્રતિક્રમણ દ્વારા આત્મશુદ્ધિ કરશે અને કાળનો અવસર આવે કાળધર્મ પામીને સૌધર્મક૫માં અરુણાભ નામના વિમાનમાં ચાર પપમની સ્થિતિવાળા દેવની પર્યાયે ઉત્પન્ન થશે ત્યાંની આયુ સ્થિતિને ક્ષય થતાં ત્યાંથી યુવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે તેઓ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત ચરાચર પદાર્થોને જોઈ શકશે અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત અને સમસ્ત દુઃખેના અંતર્તા બનશે. આ પ્રકારનું વર્ણન ઋષિભદ્રપુત્ર વિષે ત્યાં કરવામાં આવ્યું છે એવું જ વર્ણન અહીં શ્રમણોપાસક શંખ વિશે ગ્રહણ કરવું જોઈએ હવે સૂત્રનો ઉપસંહાર કરવામાં આવે છે.
મહાવીર પ્રભુનાં વચને પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે -" सेव भो! सेव' मंते ! ति जाब विहरह" " सन् ! माये मा વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. આપની વાત યથાર્થ જ છે,”