Book Title: Avashyak Niryukti Part 06 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 6
________________ ક્રિકેટના મેદાનમાં સારામાં સારી રીતે રમતાં ખેલાડીને પ્રેક્ષકો ભલે ધન્યવાદ આપે, ભલે તેની વાહ! વાહ ! કરે, પરંતુ તે ખેલાડી જેટલો ધન્યવાદને પાત્ર 4 છે તેના કરતાં લાખગણા ધન્યવાદને પાત્ર તે ખેલાડીને તૈયાર કરનારી તે કોચ છે. જો કોચમાં ખામી હોત તો ખેલાડી... અત્યાર સુધીના તૈયાર થયેલા આ અનુવાદને વાંચી, |િ સાંભળીને વાચકવર્ગ ભલે કદાચ મને ધન્યવાદ આપે, કે ભલે મારી પ્રશંસા કરે પરંતુ તે વાચકવર્ગને મારી નમ્ર વિનંતી છે કે જો ખરો યશ આપવો જ હોય, પ્રશંસા કરવી જ હોય, ધન્યવાદ આપવા જ હોય તો તે યશ, પ્રશંસા કે ધન્યવાદના ખરા અધિકારી જેઓએ પ્રાકૃતભાષાનું મને જ્ઞાન આપ્યું તેવા પૂ. આ. ભ. શ્રીમદ્વિજય જેઓએ સંસ્કૃત ભાષાનું મને જ્ઞાન આપ્યું તેવા કુલચન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ, \સાહે તથા આ બંને ભાષાઓ ઉપરાંત ન્યાય વિગેરે ગ્રંથોનું વર્ષો સુધી વાંચન કરાવ્યું એવા પૂ. મુનિશ્રી ગુણવંસવિયજી છે. આ ત્રણે મહાપુરુષોના અને તે સિવાય પણ જુદા-જુદા ગ્રંથોનો જેમની પાસે મેં અભ્યાસ કર્યો તે સર્વ વિદ્યાગુરુઓના કરકમલોમાં આ છઠ્ઠો ભાગ સમર્પિત કરતાં આનંદ અનુભવું છું. પણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 442