Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 442
________________ जं दुक्कडंति मिच्छा तं भुज्जो कारणं अपूरेतो। तिवेहेण पडिक्कंतो तस्स खलु दुक्कडं मिच्छा // જે પાપાચરણનું મિચ્છા મિ દુક્કડું માગ્યું, તે પાપાચરણને ફરી નહીં આચરનાર અને ત્રિવિધ પ્રતિક્રાન્ત થયેલાનું તે પાપાચરણ નાશ પામે છે.

Loading...

Page Navigation
1 ... 440 441 442