Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહ્યભાવ રચનાકે બ્રહ્મા, ઈમકારણ મુખતિ અંતરંગ રચનાકે બ્રહ્મા, હમ ભએ આપ ઉોત. ૧૦ તીનભુવન વિભુતા અતિ અદ્ભુત, જિનપદ તે નહિ દર સિદ્ધગ અધ્યાતમશક્તિ, પ્રગતિ પુણ્ય અંકુર. ૧૧ ચિંતામણિ સુરતનું સુરધેનુ, કામકલશ ભયે પાસ, અષ્ટમહાસિદ્ધિ નવનિધિ નિરખે, આપમેં આપવિલાસ. ૧૨ ધારણ કરીએ છીએ અને ચાતુર્યરૂપ ગેરી (પાર્વતી ના અમે ધારક છીએ. આ સ્થિતિથી અમારો આત્મારૂપ મહાદેવ આનન્દમાં લયલીન રહે છે. બાહ્ય ભાવની રચનાનો કર્તા બ્રહ્મ છે અને અમારા આત્માના અન્તરંગ ગુણ સૃષ્ટિના કર્તા બ્રહ્મ છે માટે વસ્તુતઃ અમારો આત્મા બ્રહ્મા છે. સ્વયં આમાજ અમારો પ્રકાશ રૂપ થયો અને અમારા આત્માજ બ્રહ્મા છે એમ પ્રકાશીએ છીએ. ત્રણ ભુવનની પ્રભુતા જ્યાં અત્યંત અદ્ભુત છે એવું જિનપદ દૂર નથી. સિદ્ધયોગ રૂપ અધ્યાત્મ શક્તિ છે અને તે અનન્ત પુણ્યાંકુરથી પ્રગટે છે. ચિત્તામણિ, કલ્પવૃક્ષ, કામકુંભ, અને સુરધેનુ ઇત્યાદિ સર્વ અમારામાં છે એમ હવે અવબોધાયું. શ્રીમદ્ કથે છે કે અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ આત્મજ્ઞાની અeસિદ્ધિ અને નવનિધિને પિતાના આત્મામાં દેખી શકે છે. આ પ્રમાણે જે અમારામાં સર્વે ભાસ્યું તે શ્રી ગુરુના પ્રતાપે જાણવું. જેણે આ સર્વનું કારણ જે ધર્મ વ્યવહાર તેને સમય. શ્રીમદ કથે છે કે જ્ઞાનગર્ભિત શુભ ક્રિયાઓ ખરેખર ધર્મના પરમ આધારભૂત છે, જે ધર્મના વિચારે અને આચારવડે સમ્ય વ્યવહારી થયે તે નિશ્ચય પદને પ્રાપ્ત કરે છે. તત્સંબંધમાં ઉપાધ્યાય કળે છે કે વૃ૫ લંછનો જેનામાં હોય છે તે મનુષ્ય રાજ્યને પામી રાજ બને છે. તદત જે સમ્યગ ધર્મ વ્યવહારી બની આત્માના સ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81