Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મરૂપ દ્રવ્ય કર્મથી જુદ, રાગ દ્વેષરૂપ ભાવકર્મથી જુદે અને શરીરરૂપને કર્મથી જુદે ચૈતન્ય રૂ૫ આત્માને નિશ્ચયથી જાણ. ૮
आनंदं ब्रह्मणोरूप, निजदेहे व्यवस्थितम् । ध्यानहीना न पश्यंति, जात्यंधा इव भास्करम्॥९॥
જેમ જન્મથી આંધળા માણસે સૂર્યને જોઈ શકતા નથી તેમ ધ્યાન રહિત માણસે પિતાના શરીરની અંદર રહેલા આનંદમય બ્રહ્મરૂપને જોઈ શકતા નથી. ૯ तद् ध्यानं क्रियते भव्यं, मनो येन विलीयते। तत्क्षणं पश्यति शुद्धं, चिच्चमत्कारलक्षणम् ॥१०॥
તેજ પ્રકારે ધ્યાન કરવું જોઈએ કે જેથી મન લય પામી જાય અને તુરતજ જ્ઞાને કરી ચમત્કારી લક્ષણવાળા શુદ્ધ પરમાત્માનાં દર્શન થાય. ૧૦
ये धर्मलीना मुनयः प्रधानाः, ते दुःखहीना नियतं भवति । संप्राप्य शीघ्रं परमात्मतत्वं, व्रजति मोक्ष क्षणमेकमध्ये ॥११॥
જે ઉત્તમ મુનિઓ ધર્મમાં લીન છે તેઓ નિ દુઃખથી મુકાઈ જાય છે. અને તુરત પરમાત્માના તત્વને પામીને એક ક્ષણમાં મોક્ષને પામે છે. ૧૧
કરવું જોઇએ
માત્માના તુરતજ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81