Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 39
________________ २८ अस्पृशद्गतिवादः सिद्धिं गच्छति" इति । विशेषावश्यकवृत्तावपि મયમેવાશયો દ્રષ્ટ: | અસ્પર્શોપનિષદુ વિશેષાવશ્યકની વૃત્તિમાં પણ આ જ આશય સમજવો. વિશેષાવશ્યકમાં કહ્યું છે – रिउसेढीपडिवन्नो समयपएसंतरं अफुसमाणो एगसमएण सिज्झइ, अह सागारोवउत्तो सो ॥३०८८॥ જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે, જે બીજા સમયનો કે બીજા પ્રદેશનો સ્પર્શ નથી કરતો, એવો સાકારોપયુક્ત જીવ એક સમયમાં સિદ્ધ થાય છે. આ ગાથાની વૃત્તિમાં આ મુજબ કહ્યું છે – सुबोधा, नवरं समयेत्यादि, एकसमयादन्यत् समयान्तरमस्पृशन्नवगाढप्रदेशेभ्योऽपराकाशप्रदेशाश्चास्पृशन्नचिन्त्यया शक्त्या सिद्धिं गच्छतीति भावार्थः । સુગમ છે. માત્ર સમય ઈત્યાદિ જે કહ્યું, તેનો અર્થ એ છે કે એક સમયથી અન્ય બીજા સમયને નહીં સ્પર્શતો અને પોતે જેમાં અવગાહન કર્યું છે, એ પ્રદેશો સિવાયના આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના અચિન્ય શક્તિથી મોક્ષે જાય છે. ઉપરોક્ત વૃત્તિના પાઠમાં જે અપરાપર (અપર

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104