Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 43
________________ अस्पृशद्गतिवादः काशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूर्ध्वमप्यवगाहमानस्तस्मिन्नेव समये लोकान्तमुपैति" इति समयसारवृत्तौ । तथा "कर्मविमोक्षसमये यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावतः प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्चान्यत्समयान्तरमस्पृशन् गच्छति, उक्तं च चूर्णी इत्यादि" मलयगिरिकृतावश्यकवृत्तौ । “एत्तो(अओ -અસ્પર્શોપનિષ સમયસારની વૃત્તિમાં કહ્યું છે – સાકારોપયોગમાં ઉપયુક્ત એવો જીવ ઋજુશ્રેણિથી ઉપર જતાં જેટલા આકાશપ્રદેશોમાં અહીં રહેલો હતો, ઉપર પણ એટલા પ્રદેશોનું અવગાહન કરતો તે જ સમયે લોકાત્તે પહોંચી જાય છે. તથા શ્રી મલયગિરિસૂરિ મહારાજા કૃત આવશ્યકવૃત્તિમાં કહ્યું છે - કર્મક્ષય સમયે અહીં જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય. તેટલા પ્રદેશોમાં ઉપર પણ અવગાહન કરે છે અને વિવક્ષિત સમયથી અન્ય બીજા સમયને સ્પર્શ કર્યા વિના જાય છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે... ઈત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104