Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 25
________________ S * * ૩. અરિહંતની ઉપાસના Objective reality ... માં સામે રહેલે સ્થૂલ પદાર્થ અથવા કર્મરૂપ પદાર્થ મુખ્ય હોય છે, જ્યારે Ideal reality માં આપણી ચેતના કતરૂપ પદાર્થ (subject) મુખ્ય હેય છે. બેના સગથી જગતને બધે વ્યવહાર વિચારાદિ ચાલે છે. સંસાર અને મેક્ષમાં Ideal reality જ મહત્વને ભાગ ભજવે છે. મન પર્વ મનુષ્ય શi G–ાક્ષઃ | જીવ દ્રવ્યના પરિણામમાં .R. તે નિમિત્ત માત્ર છે. I. R. મુખ્ય છે. O. R. ને પામીને આપણી ચેતના તે આકાર ગ્રહણ કરી લે છે. આને જ વિશ્વવંદ્ય ચિતિશક્તિનું નામ આપ્યું છે. ચેતનાએ જે આકાર ગ્રહણ કર્યો હોય છે તે આકાર અને મૂળ object વચ્ચે કશો જ ભેદ લાગતું નથી. -ચેતનામાં થયેલે આકાર સૂક્ષમ હોય છે કે જેનું ચેતના જ સંવેદન કરી શકે છે, જ્યારે object એ સ્થૂલ સ્વરૂપને પદાર્થ હોય છે કે જેને બીજા પણ જોઈ શકે છે. હદયમાં સ્થાપિત કરેલી પ્રભુની મૂતિને ચેતના સ્પષ્ટ રીતે જોઈ શકે છે, જ્યારે બીજા માણસને ત્યાં કશું દેખાતું નથી. બીજા માણસને જ્યાં છાતીની ચામડી જ દેખાતી હોય છે, ત્યાં ચેતનને સાક્ષાત્ પ્રભુની મૂર્તિ દેખાતી હોય છે. વળી એ સૂક્ષમ હોવાથી અંદર પણ કઈ પણ સ્થળે સ્થાપિત કરી શકાય છે. બાહ્ય પદાર્થ (object) અને તેને અવલંબનથી ઊભા થયેલા ચેતનાના આકારની ગુણવત્તા અને શક્તિ વિશે જરાપણ ફરક પડતું નથી. માત્ર સ્થૂલતા અને સૂક્ષ્મતા (બીજા લેક પણ બાહ્યા ઇન્દ્રિયોથી અનુભવી શકે અને ન અનુભવી શકે) આટલે તફાવત હોય છે. કેટલીક વાર તે બાહ્ય પદાર્થોમાં ખરેખર ન હોય છતાં તેના Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111