Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 69
________________ હિત યાન) ચિત્ર : ૪ અનંતગુણાનું દાન ઘાતી કર્મોના દોષથી તુ મારા આત્મા મુક્ત થયા પણ . તેથી તેને સતાષ નથી. એકલા દોષનાશથી શું વળે! સાથે અનત ગુણાનું સામ્રાજ્ય પણ જોઈ એ ને? આથી મે પરમકૃપાળુને પ્રાના કરી કે આ અનંત ગુણાના સ્વામી! આપે મારા દોષાનુ દહન તેા કર્યું` પણ હવે મને અનંત ગુણા આપે! અને.... આ પ્રાર્થનાની બીજી જે પળે પરમકૃપાળુ દેવાધિદેવ મતકના અગ્રભાગેથી બ્રહ્મમરન્ધ્રમાંથી અનંત ગુણાની અનતી સેર છૂટવા લાગી જે ત્યાંથી છૂટીને અવતુળાકાર બનીને મારા મસ્તક ઉપર આવીને મસ્તકમાં સમાવા લાગી. મારા બ્રહ્મરન્ત્ર દ્વારા એ બધી ગુણાની સેરે। મારા આત્મપ્રદેશામાં ઠલવાતી ગઈ. થોડીક જ વારમાં મારો આત્મા અનંતગુણાના સ્વામી બન્યા. અહો ! મારુ ટોચ સૌભાગ્ય અહા! મારી ધન્ય પળો! અહા! પરમાત્માની મહાકરુણા ! મહાવાત્સલ્ય ! Scanned by CamScanner I ૬૭

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111