Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
ગજગતિ રૂપ ઉદાર એ રતી નીભા • પાસઈ સુમંગલા નારી Iણા
રૂપી જિસી સુરસુંદરીએ નીભા. Iટા.
શીલ સોભાગિણી સાર .
વૃત્ત. નીમાં પરિણઈ સુનંદા રંગિ. ૧૦ના હંસ હરાવઈએ હડતીએ ની. જાણે અપછરાએ અંગિ. ||૧૧|| પ્યારઇ એ મંગલ વરતીયા એ નીભા. ઇંદ્ર તે પુરોહિત વેસિ /૧૨ સુનંદા સુમંગલા થાપીઆ એ ની. જિણતણઈ ડાવપાસિ /૧૩
ઢાલ - વઈરસનરાઈ વ્રત લીઉએ સારા તિહા અગનિઈ દઈ પ્રદક્ષણાએ ઇંદ્ર માગઈ જિનકન્હઈ દક્ષણાએ III તિહ સ્વામીઈ અવહડ ધન દીઉએ શ્રી સમકિત્વ નિર્મલ સુરીકાઉએ જરા સુરવર સહુ થયા સાખીયાએ વરવહુઅ સહિતજન નિરખીયાએ |all. ઇંદ્રિ કંસાર મંગાવીએ ઈંદ્રાણીઇ વેગિલિ અણીઉએ //૪ો.
(ગાથા-૧૩૨) ઢાલ- કંસારનું રટા જિન આગલિ થાલ અણાવિવું તે સોવિન રતન જડાવીયું ના સાકર ઘી મોદક મેલીઈ માહિ અતિ ધણું અમૃત ભેલીઈ કેરા કંસાર કપૂરિ વાસીઈ વર આગલિ થાય તે મેલીઈ ઊl ઇંદ્રાણી બોલઈ હરખસિ૬ જિમો સુનંદા સુમંગલા યુગાદિસિ૩ ll૪ll ઇંદ્રિ કંસાર અભિમંત્રીક શ્રી રિખબ નિણંદ પવિત્રીલ /પા. તિહા ઇંદ્રની ડાઢડી આંગલઈ સુરકિન્નર સહુ જોવા મિલઈ ૬ll ઈમ ઇંદ્રિ જિન પરિણાવીયા દોઈ કન્યા લઈ ધરિ ચાલીયા થી.
(ગાથા-૧૩૪) ઢાલ-ચાંદિ લાગુ - કેરા ચાંદલોઉ સોભિઈએ પૂનિમિ જેહવો આસો માસિ તિમજિનવર દોઈ નારિસિઉ આવઈ નિજ આવાસિ /૧// સુર નર કિન્નર ઈમ ભણઈ ધિનએ નારી રતન
જેણઈએ એહવર પામીઉં ત્રિભુવન નાયક જિન /રા ૧. ડાબા પડખે.
૨૧૫
રિખવદેવ વિવાહલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258