Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
(ગાથ-૧૫) ઢાલ - સાંઝી તું . ૩૬ ! માહરોઉ તાત પુન્યતાઉ પૂણિ આગલિએ છાંડીય ઘરની લક્ષમી તું સંયમ સિરીવરોએ ના લઈ સઘલી રિદ્ધિ પ્રભાતિ વાંદરાએ વાલીઉગતઈ સૂરિએ મોરઈ મંડાણસૂએ રા પ્રભાતિ પ્રભગિયા અને થી તુ પુણ્ય વિન કિહા મિલઈએ રાય ન દેખઈ તાતા વિયોગિએ દુઃખ ધરએ || પૂછઈએ પંથીય વાતતો તાત દીઠા કીંહાએ રાંક તણઈ કરી રતનકો હો કિંતાથી રહઈએ III
તાતિ દુહવણ સુણીવી આલિન વાદીઓએ ઈમ વિલવંતાએ અતિ ધણું પ્રધાન નિવારીયાએ પા ધર્મવર ચક્ર કરું તામ તુ તાતની ભગતિસુએ ધરિ ગયો ભોગવઈ રાજ તુ બહુલી આદતુંએ ૬ll
(ગાથા-૨૦૧) ઢોલ - કલી . ૩૭ | વરસસહસ ઈમ વિહરીઆએ સ્વામી દેસિ વિદેસિ નયરી પુરી રૂઅડઈએ જંગમ તીરથ સારતુ જગત્રનઈ વાલોએ ધન્ય તે નરનારી વિહરતો જેણઈ દેખીઉએ ભૂમિકા તેહ ધન્ય ધન્ય તિહા પગ તણી રજ પડીએ ૧ી. પડીય પાએ જેણઈ વાંદી તેહ સુરવર ધાતુએ શ્રી નાભિનંદન દુરિત ખંડણ, જગત્ર મંડણ જિતુએ //રા જગત્રમંડણ જિન વિહરતાએ, આવ્યા પુરમતાલી નયરી અયોધ્યા પાસઈ જિહાંએ શકટયુબઈ ઉદ્યાનિ પનિયોધનઈ વૃષ તલઈએ ઝગતઈ સૂરિ નિરમલ કેવલ પામીયાએ આવી સુરકોડિ તિહા કરઈ મહોત્સવ એ III, મહોત્સવની કોડિ કરતાં સમોસરણ રચાવાઈ
એહવઈ સાંભલો મરૂદેવીમાતા વાંદિવા જિમ આવઈએ //૪ો. ૧. હાથ, ૨. સાંભળીને, ૩. ચરણની શ્રેણી, ૪. ન્યગ્રોધવૃક્ષ, ૫. ધન્ય છે.
રિખવદેવ વિવાહલુ
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258