________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
અમૃતસાગર,
(તરંગ
ઝેર મટે છે. અથવા કડવી તુંબડીનું મૂળ, હિંગળક, શુદ્ધ કરેલા નેપાળા, મરી,અને ફુલાવેલ કણ એ સર્વ બરાબર લઈ વાટી તાંદળજાના રસમાં ઘુંટી ગળી બાંધી ઉના પાણી સાથે ૭ દિવસ ખાય અને જ્યાં કુતરૂં કરડ્યું હોય ત્યાં એ ગોળી મૂત્ર સાથે ઘસી ચોપડે તો હડકાયા કુતરાનું ઝેર નાશ પામે છે.”
સેમલનું ઝેર ચઢયું હોય તે તાંદળજાનો રસ સાકર સાથે પીવો.
અફીણનું ઝેર ચઢયું હોય તે--કપાસનું મૂળ ઘસીને પાવું. અથવા સિતાફળીનાં પાદડાં ઘુંટીને પાવાં અથવા ખાધેલા અફીણથી બમણું ચોખી હિંગ પાવી. અથવા મેટી રીંગણીને રસ ૪તેલા લઈ દુધની સાથે પીવાથી. અથવા છાશને મીઠું પાવાથી અફીણનું ઝેર ઉતરી જાય છે. પણ પ્રથમ ઉલટી કરાવી ખાવામાં આવેલું ઝેર તમામ નીકળી જાય તેમ કરી પછી ઉક્ત કહેલા ઉપાય કરવા. કેસવકલ્યાણ
ધંતુરાનું ઝેર ચઢયું હોય તે કપાસનાં ફૂલ પાણીમાં ઉકાળીને પીવાં. અથવા વંત્યાકનાં બીજને ઉકાળી તેને ૪ તેલા ભાર કવાથ પીવો. વૈધવલભ.
સર્વ પ્રકારના વિષ માટે-કાળામરી, લાંબડાનાં પાદડાં, સિંધાલૂણ, ઘી અને મધ એઓને એકઠાં હુંટી પીવાથી સ્થાવર તથા જંગમ વિષનો નાશ થાય છે. અથવા શેધેલો વછનાગ, ફૂલાવેલે ટંકણું, મરી અને શોધેલું મોરથુથું એ સઘળાંને સમાન લઈ વાટી બંદાળના રસમાં સારી પેઠે ઘુંટી ચાર ચાર ભાષાની ગોળીઓ કરવી. આ ગોળ મનુષ્યના મૂત્ર કે ગોમૂત્ર સાથે સેવન કરવાથી સર્વ પ્રકારનાં ઝેર-સપેશ-કંદવિષ-કૃતમ વિષ વગેરે સર્વ વિષને નાશ કરે છે આ વજપાત રસ કહેવાય છે. વૈદ્યરત્ન.
' વિષગીનાં પથ્યાપથ્ય. સાકીચોખા, કોદરા, કાંગ, તાંદળજો, ડેડી, પરવળ, આંબળાં, દાડિમ, મગનું યષ, વટાણાનું યષ, મેરનું, ઘેટાનું, તેતરનું, લાવાનું, અને પૂજત હરિણ એઓનાં માંસ ઝેરવાળા રોગીને હિતકારી છે.
વિરોધી ભોજન, ધ, ભૂખને વેગ, થાક, મિથુન અને દાહાડે સુવું એટલાંને વિષ ઉતરી ગયા પછી પણ કેટલાએક વખત ત્યાગ લગી કરે.
વિષને અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજીવિરચિત અમૃતસાગર નામના ગ્રંથ વિષે સ્થાવર જંગમાદિ વિષના ભેદ ચિન્હ અને ઉપાય નિરૂપણ નામને ઓગણીશમે તરંગ સંપૂર્ણ
તરંગ વીશ.
નિગ વળી ગર્ભના, પુત્રદ પ્રસવપ્રેગ; સવારેગ એ સર્વના, હેતું ચિન્હ સોગ.
પ્રદરાદિ સ્ત્રીરોગનો અધિકાર. પ્રદર રોગની ઉત્પત્તિ-વિરોધી ભોજન કરવાથી, દારૂ પીવાથી, જમ્યા ઉપર જ
For Private And Personal Use Only