Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 377
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪) અમૃતસાગર (તરંગ સ્ત્રીઓના યોનિરોગના ક્રમવાર ઉપાય. તગર, રીંગણી, ઉપલેટ, સિંધાલૂણ અને દેવદાર એઓના કચ્છથી તલના તેલને પકાવી તેનું મુંબડું યોનિમાં પહેરે તે વિદ્યુતા નિની વ્યથા મટે છે. જે યોનિ વાતલા, કઠણ, ગંધાતી, સ્તબ્ધ કે ખરસઠ હોય તે, પડદાવાળા પવનરહિત ઓરડામાં, વાયુને નાશ કરનારી ઐષધીઓને ઉકાળો કરી એક માટલીમાં ભરી તે માટલીને અરધા કે પેણા ભાગની ધરતીમાં દાટી દઈ પછી તેમાં ધગધગતા લોઢાના ખીલા વગેરે નાખી તેની બાફ નિને આપી પરસે લાવે. અથવા વાયુનાશક તેલનું મુંબ હમેશાં નિમાં પહેરી રાખવું. પિત્તના નિરોગો માટે પિત્તને નાશ કરનારી ઔષધીઓને અથવા લીળીયોને તેલમાં પકાવી તે તેલનાં પુંબડાં નિમાં પહેરવાં. નિમાં બળતરા થતી હોય તો, આંબળાનો રસ સાકર સાથે પીવે. અથવા કમલિની (કે હાડીઆકરસણુ?) ની જડને ચેખાના ધોવણમાં વાટીને પીવી. યોનિમાંથી ખરાબ ગંધ આવતો હોય તે વજ, અર, કડવા પરવળ, ઘઉંલા અને લીંબડે એઓનું ચૂર્ણ રૂના પેલમાં લપેટી યોનિમાં પહેરવું તથા ગરમાળા વગેરેના કવાથથી નિને ઘેવી જેથી ગંધ રહિત થાય છે. પીપર, મરી, અડદ, સવા, ઉપલેટ અને સિંધાલૂણ એઓને વાટી હાથના અંગૂઠાના જેઓની આંગળી (તર્જની) જેવી જાડી અને લાંબી વાટ બનાવી યોનિમાં પહેરે તે કફ સંબંધી નિના રોગો મટી જાય છે. ત્રિફળા, ગળા અને નેપાળના મૂળને કવાથ કરી તેથી નિતે છેવાથી નિમાં વલુર આવતી હોય તે મટે છે. ' કા, હરડે, જાયફળ, લીંબડાનાં પાંદડાં અને સોપારી એઓનું ચૂર્ણ કરી ભગના યુદ્ધમાં વાટી વસ્ત્રગાળ કરી સુકવી તેને યુક્તિપૂર્વક યોનિમાં પહેરે તે યોનિ સાંકડી થાય છે અને પાણી ઝરતું હોય તે મટે છે. અથવા કોચનાં મૂળીયાને કવાથ કરી તેથી નિને ધેવામાં આવે તે યોનિ સાંકડી થાય છે. ભાવપ્રકાશ, અથવા ભાંગને ઝીણી વાટી ચાળી ન્હાની ન્યાની પિટલીઓ બનાવી ૧ હિર સુધી નિમાં પહેરે તે નિ ઘણી જ સાંકડી થઈ જાય છે. અથવા ચરસને ખૂબ બારીક વાટી તેની સ્વચ્છ કપડામાં પિટલીઓ કરી ૧ પિર યોનિમાં પહેરે તે નિ સાંકડી થાય છે. વૈદ્યરત્ન, અથવા આંબળાની જડ, કસેલ, બળનું મૂળ,માયાં, બેરડીનું મૂળ અને અરસાનું મૂળ એ એને કવાથ કરી તેથી યોનિને ઘેવી, જેથી સાંકડી થાય છે. અથવા દહીના ઘેળવાથી નિને દેવી, જેથી નિ સાંકડી થાય છે. અથવા ધૂળે કાથો, ફુલાવેલી ફટકડી, ધાવડીનાં ફુલ અને માયાં એએને ઝીણા વાટી પિટલીઓ બનાવી યોનિમાં પહેરે તે નિ સાંકડી થાય છે. નિના સંઘળા રે ગ મટાડવા માટે ફાળવૃત. મછડ, જેઠીમધ, ઉપલેટ, ત્રિફળાં, સાકર, કાંસકીનાં બીજ, બમણું શતાવરી, ગણી આસગંધ, અજમોદ, હળદર, દારૂહળદર, કાંગ, કડુ, કમળ, પિયણાં, ધાખ, સુખડ અને ર ૧ નિ ઉપર ખાંડ મસળવાથી યોનિમાં વલુર આવતી હોય તે જરૂરી મટે છે. યોનિમાં શળ ચાલતું હોય તો વજ અને સવારે ખરડ કર. ભા, કે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434