________________
- માફક ખુબ જ ફેરવ્ય, નાગ ખુબ જ દુઃખિત બન્યું ત્યારે તેને છોડે દઈ શ્રીકૃષ્ણ નદીમાંથી નીકળીને કીનારે આવી ગયા, બધા લકે શ્રીકૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા.
બલરામ અને શ્રીકૃષ્ણ ગોવાળે સહિત મથુરા તરફ પ્રસ્થાન કરીને અનુક્રમે નગરના દ્વાર પાસે આવ્યા, ત્યાં પહોંચતાની સાથે જ શ્રીકંસના આદેશથ મહાવતની પ્રેરણાથી યમરાજની સમાન દડતા પોત્તર અને પંચક નામના બે હાથીઓને શ્રીકૃષ્ણ માર્યા, તે વખતે લોકે બલવા લાગ્યા કે “અરે આ તે બન્ને જણા છે કે જેઓએ અરિષ્ટ આદિને માર્યા હતા તે નન્દના પુત્ર છે.
લેકેનું બેલવાનું ન સાંભળતા બંને જણ મલ્લ ભૂમિમાં આવી કંસના આપ્તજનોને ઉઠાડી મંચ ઉપર - બેસી ગયા, શ્રીબલરામે કંસની સામે અંગુલી નિર્દેશ કરીને શ્રીકૃષ્ણને “કંસ ની ઓળખ આપી, બીજા મંચ ઉપર બેઠેલા, ગુપ્તચર દ્વારા કંસના અભિપ્રાયને જાણવાવાળા સમુદ્રવિજયાદિ પિતાના સમ્બધીઓને પણ સંકેત દ્વારા જોયા, પ્રભાથી ભાસુર દેવતાના જેવા સ્વરૂપવાળા તે બંનેની તરફ બધા રાજાઓએ જોયું, તે બંને જણાએ , હાથીને માર્યા છે.
આ બીન જાણવાથી બધા રાજાએ તે બનેની પ્રશંસા કરવા લાગ્યા, રાજાઓની વાતેથી શ્રીકંસનું , હદય બળવા લાગ્યું. તેની આંખો લાલ બની ગઈ, કંસના