Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ પ્રવચન ૨૩૦મુ. મનુષ્યગતિમાં જ પાંચ શરીર છે, આહારક શરીર માત્ર મનુષ્ય ગતિમાં જ છે, સંપૂર્ણ દશ પૂર્વ સાથે સખ્યત્વ નિશ્ચિત છે, તે પહેલાં નિયમ નહિ-૨૩૧ ચૌદપૂર્વના જ્ઞાનવાળાને જ આહારક લબ્ધિ હોય, દશપૂવીએ અને ચૌદપૂવઓ દેશનામાં કેવળી સરખા હેય-:૩૩ આહારક-શરીર અંગે ૨૩૪. પ્રવચન ર૩૧મુ. ૨૩૫ મરણ કરતાં અધિક ડર જન્મને હેવો જોઈએ, ઈચિ પરિણમન વિચાર અને ઈન્દ્રિય પતિ -૨૩૬ સત્તાની સોટી કેવી જબરી છે? મોક્ષમાં કરવું શું , પીંજરાથી ટેવાયેલું પક્ષી-૨૩૮ દુનિયા ભરણથી ડરે છે, જ્યારે સમકિતી જન્મથી ડરે છે, જન્મેલા માટે મૃત્યુ નકકી જ છે, ૨૩૯. પ્રવચન ૨૩૨મું. આત્મપ્રદેશમાં કર્મ પ્રવેશ શી રીતે થઈ શકે છે, સંસારી જેમ સિદ્ધો પણ કર્મના કોઠારમાં હોવા છતાં નિર્લેપ શી રીતે ? –ર૪૦ જવ કર્માધીન થયો શા માટે ? પરસ્પર કાર્ય-કારણ ભાવ-૨૪૨ પાપને પચ્ચખાણ કરે તે. જ પાપથી બચે, ચેર તે ચોર, તેમ પદwખાણ વગરને તે પાપી જ ગણાય૨૪૩. ભગવાને અંગે ચતુર્ભગી-૨૪૪ ગુમડું અને રસોળીને દષ્ટાંત-૨૪૫ પ્રવચન ૨૩૨મું. પુલ પરિણામ, તમામ પર્યાપ્તિનો આરંભ સાથે જ છે અને પૂર્ણાહુતિ અનુક્રમે છે, બીજા કને પલટાવી શકાય છે, પણ આયુષ્ય કમને પલટો થતો નથી–૨૪૬. તીર્થકર નામકર્મ પણ પલટાય-૨૪૭. સ્યાદ્વાદ એટલે ફેરફદડી નહિં–૨૪૮. ઉકળતા પાણી માફક આત્મપ્રદેશે. ફર્યાજ કરે-૨૪૯. પ્રવચન ૨૩૩ મું. સર્વાના વચનસિવાય છએ કાયમાં જીવમાની શકાય નહિ, પ્રથમનાં કર્મોને વિપાક બલવત્તર હોય ત્યાં સુધી પછીના કર્મોને વિપાક પડ રહે, પણ એનો સમય થયે તે ઉદયમાં આવે જ, સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે, બીજી ઇન્દ્રિ વ્યાપ્ય છે-૨૫૦. સમક્તિની વ્યાખ્યા-૨૫૨. નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જણાય પણ ધડપણમાં તે સાલે જ-૨૫૩. ભગવતી ૮મા શતકનાં પ્રવચનો સંપૂર્ણ પ્રવચન ર૩૪ મું. અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન-૨૫૪. જીવનું મૂળ સ્થાન૨૫૬. ભવિતવ્યતા-૨૫૭. ગંજી અને ઘાટના કૂતરાનું દાન-૨૫૮. શેરડીસીંચી લેવી–૨૫૯. બાંધેલા કર્મને હિસાબ ક્યાં સર એ થાય ? -૨૬૦ ધર્મસ્થાનના વહીવટદારને હિતશિક્ષા ૨૬૨. સામયિકનું ફળ-૨૬૪. શ્રાવકનું સામાયિક એટલે ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવું પ્રતિક્રમણ અને પૌષધ-૨૬૫. પ્રવચન ૨૩૫ મું. આત્માની વિકારી દશા ખસેડો-૨૩૫ પ્રશસ્ત રાગ-દ્રુપના વિષયો ૨૬ ૮. નિન્હોને દૂર કરવાનું કારણ–૨૭૦. નિન્હોની સાથે બાર પ્રકારનો સંભોગ, વ્યવહાર બંધ કરવાને, અવગુણ સુધી ઠેષ પ્રશસ્ત, અવગુણી ઉપર દ્વેષ પ્રશસ્ત ન. ગણાય–૨૭૧, તેવા દુર્જને ઉપર માધ્યસ્થ ભાવના રાખવી અને છેટા રહેવું.. ૧૦

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 364