Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
सूईअंगुल. न० (सूच्यङ्गुल] એક માપ વિશેષ
सूईकलाव. पु० [ सूचीकलाप ]
સોયનો સમૂહ सूपडंतर न० [ सूचीपुटान्तर ]
બે આકાશ પ્રદેશ શ્રેણિ વચ્ચેનું અંતર
सूईफलय न० [शूचीफलक ]
સોયનું ફણું सूईभूय. न० [शूचीभूत]
સોય રૂપ
सूईमुख. पु० [ सूचीमुख ] પક્ષી વિશેષ, सूईमुख. पु० [ सूचीमुख ]
એક બે ઇન્દ્રિય જીવ, सूईमुख. पु० [ सूचीमुख ]
પાટિયામાં જ્યાં નાની ખીલી લગાડાય ત્યાંની નજીકની
જગ્યા
सूईमुह. पु० [सूचीमुख] खोर'
सूवूह. पु० [ सूचीव्यूह ]
સૈન્યનો એક વ્યૂહ જે સોય આકારે રહેલ હોય તે सूकर. पु० [ शूकर]
સુવર, ડુક્કર
सूकरकरण. न० [सूकरकरण ]
સુવરનું શિક્ષણ કે ક્રીડાસ્થળ सूकरजुद्ध. पु० [सूकरयुद्ध]
સુવરનું યુદ્ધ सूचि. स्त्री० [सूचि]
दुखो 'सूइ' सूचिकलाव. न० [शूचिकलाप] સોયનો સમૂહ
आगम शब्दादि संग्रह
सूची. स्त्री० [सूची] दुखो 'सूइ' सूड. धा०] [भञ्ज]
ભાંગવું, તોડવું
सूणलंछणय. पु० [सूणालाञ्छणक] પાપના સ્થાનના લક્ષણથી યુક્ત सूणा. स्त्री० [सूना ]
વધ્યભૂમિ
सूण. न० [ शूनिक ] સોજાનો રોગ सूती. स्त्री० [सूता] પ્રસૂતા સ્ત્રી
सून. पु० [सून ]
पायनुं स्थान-मांडएसी, घंटी, यूलो, पाएशीयार, सावरश्री
એ પાંચ જ્યાં હોય તે
सूप. पु० [ सूप]
हाज
सूमाल. पु० [सुकुमार] दुखो 'सुकुमार' सूमालय. पु० [सुकुमारक ] दुखो 'पर'
सूमाला. स्त्री० [सुकुमारी] सुकुमारी,
सूमाला. स्त्री० [सुकुमारी] અતિ કોમળ
सूमालिया. स्त्री० [सुकुमारिका ] हुथ्यो 'सुकुमालिआ' सूमालिया. वि० [सुकुमारियां]
यो सुकुमालिया सूय. धा० [सूचय् ]
સૂચના કરવી, કહેવું
सूय. पु० [क]
ધાન્યાદિનો તીક્ષ્ણ અગ્રભાગ
सूय. पु० [सूप]
ચોળા-મગ-ચણા વગેરે ધાન્ય-કઠોળની દાળ
सूय. त्रि० [दे. शून]
સોજાવાળું
सूयक. त्रि० [सूचक ] ચુગલખોર
सूयगड. न० [ सूत्रकृत] બીજુ અંગ આગમ સૂત્ર सूयगडज्झयण. न० [ सूत्रकृताध्ययन]
‘સૂયગડ’ સૂત્રના અધ્યયન सूयगडधर. त्रि० [ सूत्रकृतधर ]
‘સૂયગડ’ નામક અંગ સૂત્રના ધારક सूयपुरिस. पु० [ सूपपुरुष ]
રસોઈયો
सूयर. पु० [ शूकर]
સુવર, ડુક્કર
सूणारंभ. पु० [सूणारम्भ ]
मांडएली-घंटी-यूलो-पाएशीयार-सावरश्री ये पांय
પાપસ્થાનો વડે આરંભ-હિંસા કરવી તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4
Page 299
Loading... Page Navigation 1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336