Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુરુષલિંગ સિદ્ધ કહે છે (૧૦) નપુ’સકલિંગમા ઉત્પન્ન થઈને જે જીવ સિદ્ધ થાય છે તેને નપુસકલિંગ સિદ્ધ કહે છે. (૧૧) જે જીવા સાધુ પર્યાયમાં રહીને સારક મુહુપત્તી, રોહરણ આદિ સાધુના ચિહ્ના ધારણ કરીને- સિદ્ધ પ્રાપ્ત કરે છે, તેમને સ્વલિંગસિદ્ધ કહે છે (૧૨) સાધુ વેષ સિવાયના પરિત્રાજક આદિ વેષ ધારણ કરીને જે જીવા સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે તેમને અન્યલિંગ સિદ્ધ કહે છે. (૧૩) ‘fffflદ્દા’ ગૃહસ્થ અવસ્થામાં જે સિદ્ધ થાય છે તે ગૃહિ લિગ સિદ્ધ છે. (૧૪) એકસિદ્ધ-એક સમયમાં જે એક જ સિદ્ધ થાય છે, એવાં સિદ્ધોને એક સિદ્ધ કહે છે. (૧૫) અનેક સિદ્ધ એક સમયમાં એક સાથે જ અનેક જીવા સિદ્ધ થાય છે તેમને અનેક સિદ્ધ કહે છે. આ વિષયનું વિસ્તૃત વિવેચન મેં લખેલી નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે, તા ત્યાંથી તે વાચી લેવાની ભળામણ કરવામાં આવે છે. તે ત્ત અનંતત્તિūા” આ પ્રકારે પદર પ્રકારના અન ંતર સિદ્ધ અસંસાર સમાપન્નક જીવોનું કથન અહીં પૂરૂ થાય છે.
પ્રશ્ન—સે જ તે પમ્પલિકા સંભારણમાયનનીયામિન ??’
હે ભગવન્! પરંપરિસદ્ધ અસંસાર સમાપન્નક જીવાભિગમ-પરમ્પર સિદ્ધ અસસારી જીવાના કેટલા પ્રકાર છે ? અને તેમનું લક્ષણ કયુ છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-પ-વવિદ્વાÉલાલનાવનાનીવામિશમે અનેવિદે વળો” હે ગૌતમ ! પરસ્પર સિદ્ધ અસ’સારસમાપન્નક જીવાભિગમ અનેક પ્રકારના કહ્યો છે. તંનă’ તે પ્રકાશ નીચે પ્રમાણે છે-“વક્રમસમલિન્દા, જુલમલિજ્જા, નાવ પ્રાંતસમયનિદ્રા”. (૧) પ્રથમ સમયમાં સિદ્ધ (૨) દ્વિતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના જીવે. અહીં વાવત (પંત) પદ વડે' ત્રિસમયસિદ્ધ, ચતુર્થ સમય સિદ્ધ, પાંચમ સમય સિદ્ધ, ષષ્ઠ સમય સિદ્ધ, સક્ષમ સમય સિદ્ધ, અષ્ટમ સમય સિદ્ધ, નવમ સમય સિદ્ધ, દશમ સમય સિદ્ધ, સખ્યાત સમય સિદ્ધ, અને અસખ્યાત સમય સિદ્ધ” આટલા પ્રકારના સિદ્ધોના સંગ્રહ થયેા છે. આ રીતે પ્રથમ સમય સિદ્ધથી લઈ ને અન`ત સમય સિદ્ધ સુધીના ભેદની અપેક્ષાએ પરમ્પર સિદ્ધ અસસાર સમાપન્નક જીવા અનેક પ્રકારના હોય છે. ૢ તં પરંપલિગ્નાઽસંસારસમવનયજ્ઞીમિયમે” આ પ્રકારનું પરમ્પરસિદ્ધ અસસાર સમાપન્નક જીવાભિગનું સ્વરૂપ છે. તે જ્ઞ ઋઈલાસમાયન્નાનીયામિળમે' અહીં સુધીમાં અસ`સારસમાપનકજીવાભિગમનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે!સૂ૦ ૬
સંસારસમાપન્નક જીવાભિગમ કા નિરૂપણ
હવે સૂત્રકાર સસારસમાપન્નક જીવાભિગમના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે-ને જિતં સંતલમાનનીયામિનને" ઈત્યાદિ
ટીકાથÖ--ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-ન્ને જિતસંઘાર ક્ષમાવનાઝીવામિશમે ?'' હે ભગવન્ ! સ ંસારસમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે ?
જીવાભિગમસૂત્ર
૧૫