Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते तत्र (१) जीवविषयं जीवाधिकरणम् । तद् द्रव्यभावभेदेन द्विविधम् । तत्र द्रव्याधिकरणं-द्रव्यरूपमधिकरणं छेदनभेदनादि द्रव्यशस्त्रम् । तद् दशक्धिमेव । तत्र कुठारादि लौकिकं शस्त्रमेकम् , अपराणि नव लोकोत्तराणि शस्त्राणि दहन-विष-लवण-स्नेह-क्षारा-ऽम्लानि, अनुपयुक्तस्य च मनोवाकायास्त्रयः ।
(१) जो जीव को विषय कर सांपरायिक आस्रव होगा वह जीवाधिकरण और जो अजीव को निमित्त लेकर सांपरायिक आस्रव होगा वह अजीवाधिकरण होगा। द्रव्य और भावके भेद से इस जीवाधिकरण के दो प्रकार हैं। छेदन, भेदन आदि द्रव्यरूप अधिकरण है, अर्थात् जीवों का छेदन करना, भेदन करना आदि जो द्रव्यशस्त्र है वह द्रव्याधिकरण है । इसके भी लौकिक और लोकोत्तर ये दो भेद हैं। कुठार आदि लोक में शस्त्ररूप से प्रसिद्ध होने से लौकिकशस्त्र कहलाते हैं। यह एक ही भेदवाला है । लोकोत्तरशस्त्र-दहन, विष, लवण, स्नेह, क्षार, अम्ल तथा अनुपयुक्त व्यक्तिके मन, वचन और कायके भेद से नव प्रकारका है। कुठारादि लौकिक शस्त्र १, दहनादि लोकोत्तर शस्त्र ९, इस प्रकार दश प्रकारके शस्त्र होते हैं । लोकोत्तर शस्त्र इन्हें इसलिये कहा है कि जिस प्रकार कुठार तलवार आदि द्रव्य लोक में “शस्त्र” इस नाम से प्रसिद्ध हैं उस प्रकार ये दहन करना-जलाना आदि क्रियाएँ शस्त्ररूप से प्रसिद्ध नहीं हैं, इसलिये इन्हें लोकोत्तर शस्त्र कहते हैं। जीव, इस द्रव्य
(1) જીવને વિષય કરીને જ સામ્પરાયિક આસ્રવ થાય છે તે જીવાધિકરણ, અને અજીવને નિમિત્ત લઈને જે સાંપરાયિક આસ્રવ થાય છે તે અજવાધિકરણ છે. દ્રવ્ય અને ભાવ ના ભેદથી એ જીવાધિકરણ ના બે પ્રકાર છે. છેદન, ભેદન આદિ દ્રવ્યરૂપ અધિકરણ છે, અર્થાત જીવેનું છેદન, ભેદન આદિ કરવું જે દ્રવ્યશાસ્ત્ર છે તે દ્રવ્યાધિકરણ છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એ બે ભેદ છે. કુઠાર આદિ લેકમાં શસ્ત્રરૂપથી પ્રસિદ્ધ હોવાથી તે લૌકિકશસ્ત્ર કહેવાય છે. તે એકજ ભેદવાળું છે. કેત્તરશાસ્ત્ર, ४डन, विष, aq, स्नेह, क्षा२, २८ तथा मनुफ्युत-विहीन व्यतिना मन. વચન અને કાયાના ભેદથી નવ પ્રકારના ભેદવાળું છે. કુઠારાદિક લૌકિક શસ્ત્ર ૧, દહનાદિ લેકોત્તર શસ્ત્ર નવ પ્રકારનું, એ પ્રમાણે દસ પ્રકારનું શસ્ત્ર છે. લકત્તર શસ્ત્ર એમને એટલા માટે કહ્યું છે કે જે પ્રમાણે કુઠાર, તલવાર આદિ દ્રવ્ય, લોકમાં “શસ્ત્ર” આ નામથી પ્રસિદ્ધ છે તે પ્રમાણે એ દહન કરવું–બાળવું આદિ ક્રિયાઓ શસ્ત્રરૂપથી પ્રસિદ્ધ નથી, તે માટે તેને લોકોત્તર શસ્ત્ર કહે છે. જીવ, આ દ્રવ્યરૂપ અધિકરણનો જીવ અને અજીવ
શ્રી વિપાક સૂત્ર