Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथागसत्र भावतो गौरवत्रयवर्जन, तत्प्रधानः शान्तिप्रधानः-शान्तिः परुषभाषणादिसहनम्, उदयावलिकामविष्टक्रोधनिरोध इत्यर्थः, तत्प्रधानः । गुप्तिप्रधानः । गोपने गुप्ति:अकुशलमनोवाकायानां निवर्तनं, तत्प्रधानः । मुक्ति प्रधान:-मुक्तिः-निर्लोभता बाह्याभ्यन्तरवस्तुममत्वपरित्याग इत्यर्थः, तत्प्रधानः। विद्यापधान:-विद्याः देवीसमधिष्ठिताः ससाधना वर्णानुपूय:-गौरी गान्धारी रोहिणी-प्रज्ञप्त्यादिलक्षणा. स्तत्प्रधानः, तपः संयमप्रभावशीकृतगौर्यादिविद्य इत्यर्थः । मन्त्रप्रधान:-मन्त्रा-- देवाधिष्ठिताजपमात्र-सिद्धा वर्णपद्वतयस्तत्प्रधातः। ब्रह्म पधान:-ब्रह्म-ब्रह्मचर्यम् , आत्मज्ञान वा तत्प्रधानः। वेदप्रधानः-वेद, वेद्यते-ज्ञाय ते जीवा जीवादिस्वरूपमने. प्रधान थे । लाघव द्रव्य और भाव की अपेक्षा दो प्रकार का कहा गया है। अल्प उपधि रखना यह द्रव्य की अपेक्षा लाघव है-तथा गौरवत्रय का त्याग करना यह भाव की अपेक्षा लाधव है, वह लायव गुण भी इन में पधान रूप से था। जो कोई इन से कठोर वचन कहता था, वह सब ये सहन कर लेते थे इसलिये ये क्षान्ति प्रधान थे। अर्थात् उदयाल में प्रविष्ट हुए उस क्रोध का ये निरोध कर देते थे ये गुप्ति प्रधान भी थे। कारण अकुशल मन वचन और काय की निवृत्ति इनमें थी। बाह्य और आभ्यंतर रूप में किसी भी वस्तु के प्राप्ति में ममत्व परिणाम नही था-अर्थात् निर्लोभवृत्ति थी-इसलिये ये मुक्ति प्रधान भी थे । देवी समा. धिष्ठित गौरी, गांधारी, रोहिणी, प्रज्ञप्ति आदि विद्याएँ कहलाती है, तप के प्रभाव से ये विद्याएँ स्वयं इनके वशीभूत बन गई थी इसलिये ये विद्या प्रधान भी थे। देवाधिष्ठित जो हो वे मंत्र कहे गये हैं। ये मंत्र भी सुधर्मा स्वामी को सिद्ध थे-अतः-इन्हें मंत्र प्रधान भी माना गया है। ब्रह्म शब्द અને ભાવની દૃષ્ટિએ લાઘવ બે જાતનું બતાવવામાં આવ્યું છે. અલ્પ ઉપાધિ રાખવી આ દ્રવ્યની અપેક્ષાએ લાઘવ છે, તથા ગૌરવત્રય (ઋદ્ધિ, રસ અને શાતગૌરવ)ને ત્યાગ કરે આ ભાવની અપેક્ષાએ લાઘવગુણ પણ એમનામાં મુખ્ય રૂપે હતે. ગમે તે એમને કાર વચન કહેતું, તે બધું એ સહન કરતા હતા. એથી જ એ ક્ષાનિ પ્રધાન હતા. અર્થાત્ ઉદયાવલિમાં પ્રવિષ્ટ થયેલ કેનો એ નિરોધ કરતા હતા, એ ગુપ્રિધાન પણ હતા. કેમ કે અકુશળ મન વચન અને કાયમી નિવૃત્તિ એમનામાં હતી. બાહ્ય અને આભ્યન્તર રૂપમાં ગમે તે પદાર્થ માટે એમનામાં મમત્વ પરિણામ નહોતું અર્થાત્ એમની નિર્લોભવૃત્તિ હતી, એટલા માટે એ મુકિતપ્રધાન પણ હતા. દેવી સમાધિષ્ઠિત ગૌરી ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ કહેવાય છે. તપના પ્રભાવે એ વિદ્યાઓ પિતે એમને વશ થયેલ હતી, એટલા માટે એ “વિદ્યાપ્રધાન’ પણ હતા. જે દેવાધિષ્ઠિત હોય છે, તે મંત્ર કહેવાય છે. એ મંત્ર પણ સુધર્મા સ્વામીને, સિદ્ધ હતા. એટલે એમને મંત્રપ્રધાન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧