Book Title: Adhyatmabindu Author(s): Bhavyadarshanvijay Publisher: Padmvijay Ganivar Jain Granthmala Trust View full book textPage 7
________________ જી. શાહે કહ્યું હવે અધ્યાત્મબિંદુનું સંશોધન કરવા વિચાર્યું છે. ત્યારે કીર્તિચંદ્રવિજયજીએ કહ્યું: અમારા સમુદાયના પૂ.મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજે એનું સંશોધન પૂર્ણ કર્યું છે. ત્યારે એમણે કહ્યું કે અમને આપે તો અમે એને એલ.ડી. તરફથી છપાવીએ અને એ ગ્રંથ એલ.ડી.ને સુપ્રત કરવામાં આવ્યો. નગીન જી. શાહે લખેલા અંગ્રેજી ઈન્ટ્રોડક્શન સાથે એ ગ્રંથ ઈ.સ.૧૯૭૨માં પ્રકાશિત થયો હતો. આજે બાકી રહેલી ત્રણ બત્રીસીની સંસ્કૃત ટીકા સહિત પ્રગટ થઈ રહ્યો છે. આમાં અંગ્રેજી ઈન્ટ્રોડક્શનનો સમાવેશ કર્યો નથી. | મુનિશ્રી ભવ્યદર્શન વિજયજી ગણીએ સુંદર અક્ષરોમાં પ્રેસ કોપી કરી છે અને સંશોધન, સંપાદનમાં સહયોગી બન્યા છે. વિ.સં.૨૦૫૭ અષાઢ સુ.૧૦ નારણપુરા, અમદાવાદ. લિ. આ.વિ.મિત્રાનંદસૂરિ विषयानुक्रमः प्राक्कथनम् निश्चयव्यवहारप्ररूपणप्रवणा प्रथमा द्वात्रिंशिका कर्तृकर्मप्रकाशनप्रवणा द्वितीया द्वात्रिंशिका आत्मस्वरूपभावनपरा तृतीया द्वात्रिंशिका शुद्धस्वरूपप्रकाशिका चतुर्थी द्वात्रिंशिका अध्यात्मबिन्दुश्लोकानुक्रमणिका अध्यात्मबिन्दुविवरणगतान्यवतरणानिPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122