________________
અધ્યાત્મતત્ત્વાલાકડ
સમુચ્ચયથી ચાર દષ્ટિઓની અવસ્થા—
“પ્રથમની આ ચાર દષ્ટિએમાં અવૈદ્યસવેદ્યપદ સભવે છે, સત્સંગતિથી તેના વિજય કરવાથી કુતર્ક રૂપ રાહુ સ્વતએવ ગળી જાય છે. ”—૧૦૮
| ત્રી
એ તા નિઃસંદેહ જોઇ ગયા છીએ કે પ્રથમની ચારે દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ બરાબર રહેલું છે, અને સ્વસત્તા પ્રમાણે તેણે પોતાનું પરિણામ તાવવુ જ જોઇએ, એ સ્વાભાવિક વાત છે. આજ કારણથી ધણી વખત આ ચાર દષ્ટિવાળાઓને પણ કુતર્કો અથવા વિલક્ષણ પ્રકારના વિકલ્પોને હુમલા હેરાન કરવા લાગે છે. આવી સ્થિતિ જ્યાં સુધી રહે, ત્યાં સુધી સમ્યગ્દર્શનના ઉદય થઇ શકે નહિ, એ દેખીતી વાત છે, અને એજ કારણ થી પ્રથમની ચાર દૃષ્ટિ સુધી સમ્યકત્વની પ્રાપ્તિ માનવામાં આવી નથી. कुतर्क निन्दति
माम्बुवाहे प्रतिकूलवातं सद्बोधपद्मे च हिमोपपातम् । श्रद्धानशल्यं स्मयकारणं च प्रचक्षते योगविदः कुतर्कम् || १०९ ॥
Those who are well-versed in Yoga (meditation) condemn perverted reasoning which is an unfavourable wind dispersing the clouds of tranquillity and which is like a fall of snow on the lotus in the form of useful advice and which is like a thorn in a righteous belief and is a source of pride. ( 109 )
કુતર્ક નિન્દા
<<
કુતર્ક ઉપશમરૂપ મેધને રોકવામાં પ્રતિકૂળ પવન છે, એધ રૂપ કમળ ઉપર હિમસમાન છે, શ્રદ્ધાનની અંદર રાસ્યરૂપ છે અને ગને ઉત્પન્ન કરનાર છે, એમ યાગિએ કહે છે. ”—૧૦૯
कुतर्कजनिता वाद-प्रतिवादा व्यर्था:
वादस्य मार्गाः प्रतिवादमार्गा नानाविधाः सन्ति सतां सभासु । स्वान्तमाप्नोति न खल्वमभिर्दृष्टान्त आस्ते तिलपीलकोऽत्र ॥ ११०॥
472