Book Title: Acharanga Sutram Mul Sahit
Author(s): Ravjibhai Devraj
Publisher: Ravjibhai Devraj
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન વીશકું,
(२२८ ) इहखलु जंबुद्दोवे दी, भारहे वासे, दाहिणड्डभरहे, दाहिण-माहणकुंडपुरसंणिवेसंसि, उसभदत्तस्ल माहगस्त कोडालसगोत्तस्स, देवाणंदाए माहणीए जालंधरायणसगोत्ताए सीहब्भयभूएणं अप्पाणेणं कुच्छिसि गम्भं वक्कंते । (९९१)
समणे भगवं महावीरे तिणाणोवगए यावि होत्था । चइस्सामि त्ति जाणइ; चुए मित्ति जाणइ, चयमाणे ण जाणइ; सुहुमे णं से काले पण्णत्ते । (५९२)
तआणं समणे भगवं महावीरे अणुकंपतेणं देवेणं "जीय मेयं" ति कट्ट, जे से वासाणं तच्चे मासे पंचमे पक्ख आसोयबहुले, तस्सणं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेगं जोगोवगतेणं, बासीतीहिं रातिदिएह वीतिकंतीह तेसीतिमस्स रातिंदियस्स परियाए वमाणे, दाहिण-महणकुंडपुराणवसाओ उत्तर-खत्तियकुंडपुरसंणिवेसंसि, णायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्त कासवगोत्तस्स तिसलाए खत्तियाणीए वासिट्ठसगोत्ताए असुभाणं पोग्गलाणं अवहारं करेत्ता सुभाणं पोग्गलाणं पक्खेवं करेत्ता कुच्छिसि गभं साहरिए । जे विय तिसलाए खत्तियाणीए कुच्छिसि गब्भे, तंपिय दाहिण-माहणकुंडपुरसंणिवेसंसि उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवाणंदार माहणीए जालंधरायणसगोत्ताए कुच्छिसि गम्भं साहरिए । (९९३)
समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्थाः-साहरिज्जिस्सामि त्ति जाणइ, साहरिएमित्ति जाणइ; साहरिज्जमाणे वि जाणइ, समणाउसो। (९९४)
વીને ઈહાં જંબી માં ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુરસ્થાને કોડાલગેત્રી ઋષભદત્ત બ્રાહ્મણના ઘરે જાલંધરાયણ ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખે સિંહના બચ્ચાની માફક सती . (८८1)
શ્રમણ ભગવાન મહાવીર આ વેલાએ ત્રણજ્ઞાન સહિત હતા. તેથી હું ચવીશ એવું જાણતા; ચવ્યો છું એ પણ જાણતા; પણ ચવતી વેલા નહિ જાણતા, કારણ ચવવાને કાલ ઘણે सुक्ष्म डेस छे. (८८२)
ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરને અનુકંપાવાન એટલે ભકિતવાલા દેવતાએ પિતાના જીત એટલે હમેશના આચારને અનુસરી વર્ષાઋતુના ત્રીજા માસે પાંચ પક્ષે આસો વદિ ૧૩ ના દિને ઉત્તરાફાલ્યુની નક્ષત્ર વ્યાસી દિન વીત્યા કેડે ત્યાસીમા દિને દક્ષિણ બ્રાહ્મણનું પુર સ્થાનથી ઉત્તરમાં આવેલા ક્ષત્રિયકુડપુરસ્થાનમાં જ્ઞાતવંશી કાશ્યપગેત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયના ઘરે વાશિષ્ટગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે અશુભ પુકલે અને પહેરી શુભ પુલોને પ્રક્ષેપ કરી ગર્ભમાં દાખલ કર્યા. (૯૮૩)
આ વેળાએ પણ શ્રમણ ભગવાન મહાવીર ત્રણજ્ઞાનવંત હોવાથી તે આયુષ્યનું શ્રમ, ગતરમાં મારું સંકરણ થશે, થયું તથા થાય છે એ ત્રણે કાલ જાણતા. (૯૯૪)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326