Book Title: Acharanga Sutram Mul Sahit
Author(s): Ravjibhai Devraj
Publisher: Ravjibhai Devraj
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २३२)
આચારાંગ-ળ તથા ભાષાન્તર समणस्स भगवओ महावीरस्स पिता कासवगोत्तेणं; तस्णसं तिणि णामधेज्जा एवं माहिज्जति, तंजहा-सिद्धत्थेति वा, सेजलेति वा, जसंसे ति वा । (२००३)
समणस्स णं भगवओ महावीरस्स अम्मा वासिट्सगोत्ता; तीसेणं तिण्णि णामधंज्जा एव माहिज्जति, तंजहा-तिसला ति वा, विदेहदिण्णा ति वा, पियकारिणी ति वा । (१००४)
समणस्स णं भगवओ महावीरस्स पित्तियए सुपासे कासवगोत्तेणं । समणस्स गं भ. गवओ महावीरस्स जेहे भाया गंदिवणे कासवगोत्तेणं । समणस्स णं भगवओ महावी. रस्स जेटा भइणी सुदंसणा कासवगोत्तेणं। समणस्त णं भगवओ महावीरस्ल भजा जसोया गोत्तेण कोडिण्णा । समणस्स णं भगवओ महावीरस्स धूया कासवगोत्तेणं; तीसे णं दो णामधेजा एव माहिजंति, तंजहा-अणोजा ति वा, पियदंसगा ति वा । समणस्स णं भगवओ महावीरस्स णतुई कोसियगोत्तेग; तीसे णं दो णामधेजा एवं माहि जंति, तंजहा-सेसवई ति वा, जसवती ति वा। (१००५)
समणस्सणं भगवओ महावीरस्स अम्मापियरो पासावञ्चिजा समणोवासगा यावि होत्था; तेणं बहूई वासाइं समणोवासगपरियागं पालयित्ता छण्हं जीवनिकायाणं संरक्खणनिमित्तं आलोइत्ता निंदित्ता गराहत्ता पडिक्कामेत्ता अहारिहं उत्तरगुणपायच्छित्तं पडिवजित्ता कुससं. थारं दुरुहित्ता भत्तं पञ्चक्खाइंति; भत्तं पञ्चक्खाइत्ता अपच्छिमाए मारणंतियाए सरीरसंलेहणाए सुसियसरीरा कालमासे कालं किच्चा तं सरीरं विप्पजहित्ता अच्चुए कप्पे देवत्ताए उववण्णा; तओणं आउक्खएणं ठिइक्खरण चुए, वित्ता महाविदेहे वसि चरिमेणं ऊसासेणं सिज्झिस्संति, बुज्झिस्संति, मुञ्चिस्सिंति, परिणब्वाइस्संति, सम्वदुक्खाणं अंतं करिस्संति । (१००६)
ભગવાનના પિતા કાશ્યપ ગોત્રીય; તેમના ત્રણ નામ છે - સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી. (૧૦૦૩)
ભગવાનની માતા વાશિષ્ટ ગોત્રની; તેના ત્રણ નામ છે -ત્રિશલા, વિદેહદિન્ના, પ્રિય आ२ि९. (१००४)
ભગવાનના કાકા સુપાર્શ્વ, મોટા ભાઈ નંદિવર્ધન, મોટી બહેન સુદર્શના, એ બધા કાશ્યપ ગેત્રીય હતા. ભગવાનની ભાર્યા યશોદા કૌડિન્ય ગોત્રની હતી. ભગવાનની પુત્રી કાશ્યપગોત્રની તેના બે નામ છે-અનવધા, પ્રિયદર્શના. ભગવાનની દૌહિત્રી કૌશિક ગેત્રની તેના બે નામ:शेषनती, यशोमती. (१००५)
ભગવાનના માબાપ પાર્શ્વ સંતાનનીય શ્રમણના ઉપાસક હતા. તેઓ ઘણા વર્ષ શ્રમણોપાસપણું પાળી છકાયના જીવની રક્ષાર્થે (પાપની) આલોચના કરી નિંદી ગર્દી પકિમી યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ દર્ભસંસ્કારક ઊપર બેશી ભક્ત પ્રત્યાખ્યાન કરી છેલી મરણપર્વતની શરીર–સંલેખના વડે શરીર શેષી કાલસમયે કોલ કરી તે શરીર છોડી અચુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી આયુશ્ય થતાં ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં છેલ્લે ઊસાસે સિદ્ધબુદ્ધ મુક્ત થઈ નિર્વાણ પામી સર્વ દુઃખનું અંત કરશે ૧૦૦૬)
૧ પાર્શ્વનાથની પરંપરાના ૨ યાદગિરી ૩ આહારનો ત્યાગ રૂ૫ અણસણ. ૪ શરીર-શોષણ૫ બારમા દેવલોકમાં. (આવશ્યક નિર્યુક્તિમાં ચોથા દેવલોકમાં ગયા એમ કહ્યું છે. )
For Private and Personal Use Only

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326