________________
(૨૩) સૂક્ષમ છે, તે સર્વ લેકમાં વ્યાપ્ત અને એકાકાર હોવાથી ચક્ષુથી ગ્રહણ થતી નથી. બાદરના બે ભેદ છે તે બતાવે છે. पत्तेया साहारण, बायर जीवा समासओ दुविहा; बारस विहऽणेगविहा, समासओ छव्विहा हुंति
સમાસથી બાદર બે પ્રકારે છે. પ્રત્યેક અને સાધારણ તેમાં પાંદડાં પુલ, ફળ, મૂળ, સ્કંધ વિગેરે દરેકમાં જુદે જુદે જીવ જે વનસ્પતિમાં હોય તે પ્રત્યેક વનસ્પતિ જીવ જાણવા અને સાધારણ વનસ્પતિ છે એક બીજાને જોડાયેલા અનન્ત જેને સમૂહ એક શરીરમાં સાથે રહેલા છે. પ્રત્યેક શરીરવાળાના બાર ભેદે છે, અને સાધારણના અનેક ભેદો છે, પણ તે સમાસથી છ પ્રકારે જાણવા, તેમાં પ્રથમ પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ બતાવે છે. रुक्खा गुच्छा गुम्मा, लयाय, वल्लीय पव्वगा चेव तण वलय हरिय ओसहि, जलरुह कुणाय
થોદવા ારા છેદાય તે વૃ, તે બે પ્રકારના છે, એક અસ્થિક, (એકઠળીયાવાળાં,) તથા બહબીજવાળાં છે, તેમાં લીમડે, આંબે, કેશબ, સાલ (સાગ), અંકલ પીલુ, શત્સકી વિગેરે એકબીજવાળાં છે, અને ઊમરે ( ) કડું અસ્તિક (અગ