________________ [68] રહેલા વાયુકાયાદિ પ્રાણીગણને, જુદી જુદી પ્રકારના ઉપક્રમથી ઉત્પન્ન થયેલા પિતાથી અને પારકાથી અને મનમાં થનારાં સુખ દુઃખને જાણે છે, એટલે સ્વ પ્રત્યક્ષ પણાથી પારકાનું પણ અનુમાન કરે છે, પણ જેને પિતાના આત્મામાંજ એવી સુબુદ્ધિ નથી, તેવાને બહાર રહેલા વાયુકાય વિગેરેની અપેક્ષા ક્યાંથી હોય? અને જે બહારના છને જાણે તે યથાગ્યા અધ્યાત્મને જાણે છે, કારણ કે તે બાહ્ય અને અધ્યાત્મ એક બીજાની સાથે આવ્યભિચાર વાળાં છે એટલે સમાન છે) પરના * આત્માના જ્ઞાનથી હવે શું કરવું, તે બતાવે છે. આ પ્રમાણે કહેલા લક્ષણ વાળી તુલાએ તળ, તું જેમાં તારા આત્માને સર્વથા સુખના અભિલાષીપણાથી રક્ષે છે તેમ બીજાને પણ તું બચાવ, જેમ પારકાને તેમજ આત્માને એ બે તમાં સમાન તળીને પર અને પિતાનું સુખ દુઃખ તેને અનુભવ જે, અને તે પ્રમાણે કર. (આવું ગુરૂ કહે છે) कट्टेण कंटएण व, पाए विद्धस्स वेयणस्स जह होइ अनिव्वाणी सव्वत्थ जिएतु तं जाण // 1 // વળી લાકડાથી અથવા કાંટાથી પગમાં લાગતાં જેવી રીતે તને વેદના થાય છે. તેવી રીતે તું બીજા જીવમાં પણ જાણ, તથા મરીશ એટલું સાંભળતાં તને જે દુઃખ થાય છે તે પ્રમાણે તે અનુમાન વડે, બીજાને દુઃખ થાય છે તે જાણવું શક્ય છે, અને પારકાનું રક્ષણ કરવું તે પણ શક્ય છે, તેથી જેમ તુલાએ તળવાનું