Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ ને “આત્મ ઉત્થાનને પા” ના નામથી વોલ્યુમરૂપે પ્રકાશિત કરવાનું વિચાર્યું. અને તેના માટે સંપાદનની જવાબદારી પૂજ્યપાશ્રીના શિષ્યરત્ન, સુગમ સાહિત્યના લેખક-સંપાદક એવા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમ પૂજય, પન્યાસપ્રવર શ્રી વજુસેનવિજયજી ગણિવર્યશ્રીએ સ્વીકારતા ખૂબ જ ટુંક સમયમાં આ મહાન ગ્રન્થ પ્રકાશિત કરવા અમે સદ્દભાગી બન્યા છીએ. આ ગ્રન્થના પદાર્થો વચન-ચિંતન દ્વારા આત્માના ઉત્થાન કરવા માટે પાયારૂપ બનશે તે નિ:શંક છે. આવા વિશાળ ગ્રન્યને ૮ મહિના જેવા ટુંકા સમયમાં પ્રિન્ટ કરી આપનારા ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહ તથા સુંદર ગેટ-અપ સાથે ટાઈટલ બનાવી આપનાર શાર્પ ઓફસેટના ધર્મેશભાઈ શાહને આ તકે અમે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. -ભટૂંકર પ્રકાશન. અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 790