________________ 12 જાણનારા જેઓ જે નિગ્રંથ હદયમાં અંશમાત્ર પણ લોભ ધારણ કરતાં નથી એવા મુનિવરોનું નિર્મળ ચારિત્ર અહો જ્યવંત વર્તે છે. - tool અર્થ :- જેઓની પાસે ક્ષમારૂપી શસ્ત્ર છે તેઓને કોઇથી પણ ભય નથી. વર્ગને અને પૃશ્વિમાં નિર્મળ થશથી તેઓ હંમેશા દીપે છે. એવી રીતે સમજીને રોષ વગરના જેઓ સદાકાળ ક્ષમાને ધારણ કરે છે એવા મુનિવરનું નિર્મળ ચરિત્ર અહે ! વિજયવંત વતે છે. : I૧૦ના અથ :- બાર પ્રકારની ધર્માનપેક્ષા (અનિત્ય - અશરણ વિગેરે બાર ભાવના) 'પચ મહાવ્રતાની સ્થિરતા માટે શાસ્ત્રમાં બતાવેલી પચીસ ભાવનાઓ અને મૈત્રી વગેરે ચાર ભાવનાઓ જેઓના ચિત્તરૂપી ઘરને છોડતી નથી. એવા મુનિઓનું નિર્મળ ચરિત્ર અહો ! વિજયવંત વર્તે છે. - કે ૧૦રા અર્થ :- પાત્ર, વસ્ત્ર, સારા ઉપકરણો અને વસ્તીનું જેઓ દૃષ્ટિથી અને કોમળ પુંજણીથી પ્રમાર્જન કરે છે. નિયમિત પડિલેહણ વિધાનમાં જેઓ પ્રમાદ કરતા નથી એવા મુનિવરોનું નિર્મળ ચરિત્ર અહો વિજ્યવંત વતે છે. 103 અથ :- મનો વિરામ રહિત ભવરૂપી જંગલમાં ભમી ભમીને કોઈપણ રીતે સંયમ વિના સિધિને પ્રાપ્ત કરતા નથી. તેથી જેઓ શિધ્ર સંયમ યોગનાં પદને સ્થાનને સેવે છે. એવા મુનિવરોનું નિર્મળ ચરિત્ર અહમ યેવત વતે છે. 104 અથ :- પિતા (મન) અને પુત્ર (કામ) એ સાથે થઈ જાય તે દાન શાન્ત આત્માઓને પણ કયું પાપ ઉત્પન્ન કરાવતા નથી. એ પ્રમાણે શીધ્ર જાણીને મનથી મનોજને દુર કરીને જેઓ અતિચપળ એવા મનને રક્ષણ કરવામાં તત્પર રહે છે એવા મુનિઓનું નિર્મળ ચરિત્ર અહો જયવંત વર્તે છે. ૧૦પા અથ :- વવશ નહિ કરેલું વચન જગતમાં કયા અનર્થને જન્મ આપતું નથી અને સારી રીતે વશ કરેલું વચન કલ્યાણને વિસ્તારે છે. માટે જે મુનિવરો વચનગુપ્તિ ધારણ કરીને “વાચંયમ” એવા પ્રકારનું નામ ધારણ કરે છે એવા મુનિવરનું નિર્મળ ચરિત્ર અહો જયવંતુ વર્તે છે. 106 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust