SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- સ્વાધીન શરીર ખરેખર અશરીર માટે - મોક્ષને માટે થાય છે. અને અસ્વાધીન શરીર અનંતાનંત શરીરને જગતમાં ઉત્પન્ન કરે છે. અર્થાતશરીરને વશમાં રાખ્યું હોય તો મોક્ષ મળે અને વશમાં ન રાખ્યું હોય તે અનંતાનંત શરીર ધારણ કરવા પડે) માટે જેઓ સતત કાયાનું કાયગુપ્તિથી રક્ષણ કરે છે એવા મુનિવરોનું નિર્મળ ચરિત્ર અને વંતુ વર્તે છે. 107 છે . ) : અથ” :- સુધા વિગેરે બાવાએ પરિસહોને સહન કરેલા તે પરિસહ મોક્ષસુખને આપે છે. એથી જેઓએ ધર્મ ધારણ કરીને સારી રીતે પરિસહ ન્ય જીત્યું છે. એવા મુનિવરનું નિર્મળ ચરિત્ર અહો જયવંતુ વતે છે. 108 . અર્થ :- જેઓ શુભધ્યાનમાં મિત્ર છે. એક્ષપદની પવિત્ર ઉચ્ચ ધૂરાને વહન કરવામાં જેઓ વૃષભ છે ધર્મના માર્ગમાં જેઓ ચાલે છે દુમત માગમાં જેઓ જવાની કદી પણ ઈચ્છા કરતા નથી. જે પ્રસરતા ઉપસર્ગો વડે પણ માર્ગથી જરા પણ ચલિત થતા નથી એવા મુનિવરોનું નિર્મળ ચરિત્ર અહે જ્યવંતુ વતે છે. 19aaaa સમાત - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy