SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- જેઓ હંમેશા ગ્રંથને વિશે - શાસ્ત્રને વિશે આશકત હોવા છતાં પૃથ્વી ઉપર શ્રેષ્ઠ નિગ્રંથ કહેવાય છે. અને નવ પ્રકારના બાહ્ય અને ચૌદ પ્રકારના આવ્યંતર પરિગ્રહ ઉપર જેઓની મમતા નાશ પામી છે. એવા સહજ પણ મૂછને ધારણ કરતા નથી. જેઓની સમતા વિખ્યાત છે એવા મુનિવરનું નિર્મળ ચારિત્ર અહ વિવંતુ વર્તે છે. 87 અથ :- જેઓનુ હદય આ લોકમાં જીવોનું રક્ષણ કરવામાં સારી રીતે . આંશકત થયેલું છે. તેથી જેઓએ રાત્રિને વિશે અનશન - પાણીનો ત્યાગ કર્યો છે. જેઓએ સતત સિદ્ધાંતથી ઉત્પન્ન થયેલું અમૃત પીધું છે. એવા મુનિવરેનું નિર્મળ ચારિત્ર અહો વિજયવંતુ વતે છે. 885 અથ :- ઘર વિગેરે - બનાવવામાં - ખાવામાં, ખેતીમાં વિગેરેમાં પૃથ્વિકાયની હિંસા જાણીને જેઓ જરા પણ મનને રાખતા નથી. અહિં જેઓ હમેશા સારી રીતે પ્રગટપણે વૃશ્વિકાને રહે છે. તેવા મુનિઓનું નિર્મળ ચારિત્ર અહો વિજયવંતુ વતે છે. . એટલા અથS :- પાણીના જીવોના રક્ષણમાં આસકત હોવા છતાં પણ જેઓ સચિત પાણી વાપરતા નથી અને શરીરને જળથી સિંચતા નથી જેઓ વર્ષાઋતુમાં સંલીનતા નામના શ્રેષ્ઠ તપમાં હંમેશા આસક્ત રહે છે. એવા મુનિવરેનું નિર્મળ ચારિત્ર અહે વિયવંતુ વતે છે. * 11.coll અર્થ :- પ્રકોશને ફેલાવા છતાં પણ જેઓ દીવા સળગાવતા નથી જડતાથી રહીત જેઓ ઠંડી વાય ક્તાં અગ્નિ કરતા નથી. વ્રતધારી જેવો તેજસકાયની ચારે બાજુથી રક્ષા કરે છે. એવા મુનિવરેનું ચારિત્ર વિયવંતુ વતે છે. પહેલા અર્થ :- જે પવિત્ર પંથવાળા પવનનો ય કરીને સારી રીતે મન જીતવા માટે ફુક પણ મારતા નથી. અને પંખો ચલાવવાથી પણ વિરમે છે. તેમની ગતિ સારી રીતે વાયુકાળને પણ કુશળ પમાડે છે. એવા મુનિવરોનાં નિર્મળ ચરિત્ર અહીં જયવંત વતે છે. Tહેરા અર્થ :- જેઓ સચિત્ત ફળ, પુષ્પ, મૂળ, છાલ, કાઠ, પત્ર અને બીજનો કઇપણ ઉપયોગ કરતા નથી અને એ રીતે જેઓ વનસ્પતિકાયની સર્વ પ્રકારે રક્ષા કરે છે. એવા મુનિવરનું નિર્મળ ચારિત્ર અહા જયવંત વતે છે. 93 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy