SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ; દ્વારામતિ નગરીમાં થયેલા નિધિમર વિગેરે સજજનકુમારનું ઉ૯લાસભર્યું ચરિત્ર જેમાં કહેવાયેલું છે તે બારમ ઉપાંગ જેમના વદન મંદિરથી પ્રસરે છે તે ઉપાધ્યાયોને હું વંદુ છું. ' 8ol અર્થ :- જેમાં મતિજ્ઞાન, શ્ર તત્તાન, અવધિજ્ઞાનનો અધિકાર છે મનઃ પર્યાય છે અને મનઃ પર્યજ્ઞાન તથા કેવળ જ્ઞાન પણ યથાસ્વરૂપે કર્યું છે. તે આ નદીને ચરણસિતરી અને કરણજિતરીના ધારક જેઓ ગણે છેતે ઉપાધ્યાયને હું વંદુ છું - 81 અર્થ :- જેમાં જિનેશ્વર ભગવતિએ ભાખેલા વિશિષ્ટ આગમને પ્રાપ્ત કરવામાં નામ સ્થાપના -દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારનો નિક્ષેપ જેનો વિસ્તૃત વૈભવ છે એ સારી રીતે હેતુભૂત છે એમ સમજાવ્યું છે તે અતિગહન અનુયાગ દ્વાર સુત્રને જેઓ સમાન છે તે ઉપાધ્યાયને હું છું કે 8 * અથ :- જેઓ મનવચન, કાયાથી પ્રાણના વિનાશથી વિરમવારૂપ પ્રથમ મહાવ્રતને ઘારણ કરીને આ લેકમાં વિવાદ રીતે અભયની રક્ષા કરે છે પિતાના નિશ્ચિત સામે હંમેશા યત્નપૂર્વક પ્રવૃતિ કરે છે એવા મુનિવરોનું નિર્મળચરિત્ર ખરેખર વિજ્યવતુ વતે છે. 183 અર્થ :- મોના કલ્યાની અંદર નિમગ્ન થયેલા જે મુનિવર કૃપાવાદથી વિરમે છે અને આમાં જેઓને હિતવિલાસ સ્થાપન કર્યો છે. જેઓ સતત ઉપગ વાળા છે જે સત્યવચન વદે છે. અને મનમાં ખરેખર સદહિતને પ્રાપ્ત કરે છે એવા મુનિવરોનું નિર્મળ ચરિત્ર ખરેખર વિવંતુ વતે છે 84 . અય :- જેઓ પોતાની વાચના સકળ થાય કે નિષ્ફળ થાય છતાં પણ તૃણમાત્ર પણ પારકી માલિકીનું નહિ દીધેલું કોઈપણ રીતે ઈછતા પણ નથી ને કારણે જેઓને સર્વ સંપતિઓ શીધ્ર પિતાની મેળે જ વરે છે એવા મુનિવરનું નિકળચરિત્ર અહી વિજયવંતુ વર્તે છે. Li૮પા અર્થ :- અહિ જેઓને નીત્ર સતત શાસ્ત્રને વિષે રતિ રહે છે. રતિ સમા ત્રી જેઓના મનમાં ને પણ આવતી નથી. જેઓ મુનિપણને ધારણ કરીને પાપોનું નિધુવન, નિરકન જેઓ કરે છે તેવા મુનિવરોનું નિળ ચરિત્ર અહીં વિજયવંતુ વતે છે. ૮૬ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy