SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અથ :- જેથી અત્યંતર લમીવાળા મહાપુરૂષો જીવજીવનું જ્ઞાન મેળવે છે. જેમાં નંદીશ્વરદ્વીપ, વિજયે દેવ વગેરેનું જ્ઞાન છે. તે બીજુ ઉપાંગ જેઓ કહે છે તેથી સ્થિર બુદ્ધિવાળા મુનિવરોને સ્થિરતા આપે છે તે ઉપાધ્યાયોને હું I71 અ :-જે અતિશયભર્યા અર્થોથી વિશદ છે. અદ્વિતીય 36 પદોથી ભરેલ છે અને જેના શ્રવણથી પાપ શીધ્ર દૂર થાય છે. તે ચોથું ઉપાંગ જેમના ભણાવવા વડે અહે શોભે છે. એ ઉપાધ્યાયોને હું વદુ છું Iકરા અથ :- જેમાં સૂર્યવિગેરેના માંડલાનો વિસ્તાર કહેવાયો છે. અને પ્રસિદ્ધ 57 પ્રાભૂતમાં તારાઓનું સ્વરૂપ છે તે પાંચમું ઉપાંગ જેમના વદન ચંદમાં વિશે સારી રીતે રમણ કરે છે. તે ઉપાધ્યાયોને હું વંદુ છું 73 અર્થ :- જે જંબુપ્રાપ્તિ આગમનાં 64 'ઈન્દોએ અતિશય ભકિત પુર્વક કરેલા જિનેશ્વર ભગવંતના જન્મોત્સવનું વર્ણન છે તે છે ઉપાંગ જેમના મુખરૂપી સૂર્યથી વિકાસ પામે છે તે ઉપાધ્યાયને હું વંદુ છું અર્થ :- પચાસ પ્રાભૂતયુક્ત જે ઉપાંગમાં શ્રાવણવદ -1 થી આરબીને ઘટી વિગેરેની ગણના સમજાવવામાં આવી છે તે ચંદુપ્રજ્ઞપ્તિ ઉપાંગને જેઓ વર્ણન કરીને વિકાબ પમાડે છે તે ઉપાધ્યાયને હું વંદુ છું અથ :- જે આઠમાં ઉપાંગમાં ભગવાને “કાળ વગેરે દશકુમારે લડાઈ કરીને નારકોમાં ગયા એ વૃતાંત સ્પષ્ટ વર્ણવ્યું છે તે ઉપાંગને જેમના મુખેથી સાંભળીને = ભવ્યાત્માઓ જ્ઞાન મેળવીને મુકિત પામે છે તે ઉપાધ્યાયને હું વંદુ છું. 76 અર્થ :- જે નવમાં ઉપાંગમાં પદમ વગેરે દશ પુણ્યવંત કુમારે ચારિત્ર G લઈને ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે. તે સ્વર્ગને પામ્યા એ અધિકાર છે તે ઉપાંગને જેઓ મુનીઓને કહે છે તે ઉપાધ્યાયને હું વંદુ છું. પાછા - અ :- ચંદ્ર, સૂર્ય, શુક બહુપુત્રિકાદેવી, પુર્ણભદ, શીવ, દન્ત, માણીભદ્ર, બલ અને અણહિય એ દશનું વ્રત ત જેઓ દશમાં ઉપાંગથી સમજાવે છે તે ઉપાધ્યાય [5781 અર્થ :- શ્રી, હી, લક્ષ્મી, ધૃતિ, સુર–કીર્તિ–મતિ–રસ, દલા, ગન્ધા એ દશ જે ઉપાંગમાં ગવાયેલી છે. તે 11 માં ઉપાંગને જેઓ મુનિઓને સમજાવે છે તે ઉપાધ્યાયોને હું વંદુ છું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy