SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - અ :- યોગને સાચવવા પૂર્વક આહાર વિગેરે સંજ્ઞાઓને ત્યાગ કરીને સાક્ષર શિરોમણી જેઓ નિર્મળ વચનને સ્વીકારે છે અથવા મૌનને સ્વીકારે છે એ રીતે વિધિપૂર્વક હંમેશા બુદ્ધિમાન એવા વચનગુપ્તિની સારી રીતે રક્ષા કરે છે એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. ' પદા અર્થ :- ક્રૂર ઉપસર્ગનો પ્રસંગ આવી પડવા છતાં જેઓ મનહર શરીરનો ત્યાગ કરીને ધ્યાનને વિસ્તારે છે. જેઓની કાયગુપ્તિ ઇછિત ફળને આપનારી કલ્પવેલડી છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. ૧પણા અર્થ :- જે શ્રેષ્ઠ આગમમાં બે તસ્કંધ છે. 25 અધ્યયનો છે. 18000 પદો છે તે આચારાંગને જેઓ વિધિપૂર્વક વાચનામાં કહે છે. વિનયથી વશ થતા અભિમત એવા ઉપાધ્યાયને હું વંદુ છું. પ૮ અથ :- જે બે તસ્કો વડે વેવીશ વિશિષ્ટ અધ્યયનો વડે અને પહેલા કરતા બમણી સંખ્યાવાળા એટલા 36 000 પદ વડે શોભે છે તે બીજા (સૂતાંગ) અંગને જેઓ મધુર વચને ગાય છે. વિનયથી વશ થતા અને અભિમત એવા ઉપાધ્યાયને હું વંદુ છું. _પલા અર્થ :- એકથી માંડીને દશ સુધીની સંખ્યામાં અધ્યયનોમાં આગમમાં અનેક પદાર્થોનું વિધાન કરવામાં આવ્યું છે તે સૂત્રને સ્થાનાંગ) વિધિપૂર્વક વિશદ રીતે મૂનિવરો. ને આપે છે ને વિનયથી શકતા અને અભિમત એવા ઉપાધ્યાયને હું વંદુ છું 6 અર્થ :- તે સંખ્યા સુધીના વિવિધ પદાર્થોનો સમુદાય જેમાં જ્યવંત વ છે અને જેની પદ સંખ્યા સ્થાનાંગ કરતાં બમણી અર્થાત 144000 પદની છે તે શું અંગ (સમવાયાંગ ) જેમના વદન કમળમાં ભ્રમરની માફક ગુંજારવ કરે છે એવા ઉપાધ્યાયને હું વંદુ છું A , ૬લા અથ :- જે અનંત અર્થો નય. ગમ, ભંગ વડે કરીને યુક્ત છે. જેમાં ચાલીશ શતકની અતિશય નિર્મળ રચના છે તે ભગવતી અંગને જેઓ મુનિવરના સમુદાયમાં વિસ્તારે છે. તે ઉપાધ્યાયને હું વંદુ છું _દરા અર્થ :- જેમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ તસ્કધમાં 19 કથાઓ છે અને બીજા શું તરકધમાં 10 કથાઓ છે. આ કથાઓ ધમને પુષ્ટ કરનારી અને વિસ્તૃત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy