________________ પદવીને અનુભવે છે. આત્મામાં જેઓ સતત રત છે. એવા આચાર્યોની હું સ્તુતિ 48 અર્થ :- વીર્યાચાર વગર આ વિશ્વમાં કોઈપણ રીતે પાપસમુહના વિસ્તૃત હિતકારી અત્યંત અંતને કરી શકતો નથી. એ પ્રમાણે સમજીને જેઓ વીર્યાચારમાં સતત સાવધાન મનવાળા છે, એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું. ઝાા અથ :- મોના સંચારથી ખેલા સુર્યના કિરણથી ઉજવળ પરિચિત અને દિવને ભિન્ન નહીં થયેલ એવા માર્ગને ચારે બાજુએથી જોઇને દર્યાસમિતિયુત જેનું ગમન પ્રાણીના સમુદાયનું રક્ષણ કરે છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું. અર્થ :- સાવદ્યનો ત્યાગ કરવા પૂર્વક ઘણા આત્માઓને ઉલાસ આપનારો પ્રાયઃ મઘુર, સત્ય અને પરિમિત વચન બોલતા પૃથ્વીતલ ઉપર મુનીઓના નાયક " જેઓ અહિં ભાષાસમિતિને ધારણ કરે છે, એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. પલા * અથ :- ગોચરીને આચારની બેંતાળીસ દોષથી રહિત ભિક્ષાથી વિશુધ્ધ . આહાર વગેરે ગ્રહણ કરીને જેઓનું મન, રસને જીતનારૂં ત્રીજી (પણ) સમિતિમાં રમે છે, એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. Lપરા અથ :- નિર્મળ વિધિપૂર્વક મનોયોગ દરને સારી રીતે જોઈને વસ્ત્ર વિગેરે ઉપકરણ લે છે અને મૂકે છે એ રીતે જ્ઞાની એવા જેઓ એ થી (આદાન ભંમત નિકપણા) સમિતિનું સારી રીતે રક્ષણ કરે છે, એવા આચાની હું નૃતિ કરું છું પડા અર્થ :- મળ, મૂત્ર વળી એવું કંઈ પણ વિવેકયુક્ત મનપૂર્વક જેઓ નાના પ્રકારના જીવોથી રહિત સ્થાનમાં (શુધ્ધ ધંલિ ભૂમિ) ત્યજે છે. અહા ! જેઓ પ્રકટપણે સુંદર પરિસ્થાનીકા સમિતિનું રક્ષણ કરે છે, એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું. પઝા અર્થ :- જેઓનું મતિથી રક્ષા લું, પાપરહિત વિસ્તારવાળા વૈભવવાળું મન રૂપી માછલું પરાભવના મંદિર સ્વરૂપ વિકલ્પોની જાળમાં ફસાતું નથી અને સમાધિરૂપી સમુદ્રમાં વિલાસ કરે છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું પપા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust