SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તથ્ય અને પશ્ય વચન બોલે છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. મારા અર્થ :- મુનિઓના નાયક જે આચાર્ય ભગવંત ચાર પ્રકારે શાસ્ત્રમાં વર્ણવેલું સ્વામી આદત, જવાદત, તિર્થંકરદત ગુરૂદત્ત સુલભ છતાં કાંઈપણ અદત્તને છતા નથી, સર્વ સંપતિ જેમને પરવશ બનીને આધીન રહે છે, એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું Liારા અર્થ :- કામદેવને મારી મારીને જેઓ તિર્યંચ સંબંધી હલકું તુચ્છ અને દેવસંબંધી તથા મનુષ્ય સંબંધી સુંદર અબ્રહ્મચર્યના પાપને સેવતા નથી. પરબ્રહ્મમાં રહેલા અને પરમપદના લીન મનવાળા જેઓ છે, તે આચાર્યની હું સ્તુતિ કરું છું. 43aaaa અર્થ - લોકે મૂછને આશ્રયીને બિચારા પરવશપણે અતિશય શરીરને કષ્ટદાયી એવા સંતાપને ક્ષણે ક્ષણે પામે છે. એમ જાણીને જેઓ સુજ્ઞ કંઈપણ પરિગ્રહ રાખતા નથી, એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું. ૪૪મા અર્થ :- વિધિ પૂર્વક જીનેશ્વર ભગવાનના વચનને ભણીને તેના સત્ય ભાવોને ગ્રહણ કરીને અમને ગમ્યા સિવાય જેઓ ભવ્ય આત્માઓને વિશુધ્ધ અર્થોને સમજાવે છે. પવિત્ર જ્ઞાનચારમાં જેની મતિ જોડાયેલી છે, અને જેઓ મૃતધન એટલે જ્ઞાન એજ જેનું ધન છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું. T૪પા T અથ :- નાચારમાં કુશળ એવા જેઓ આ લોકમાં નિશ્ચય કરીને આઠ પ્રકારે સબધી સમ્યક દર્શનને ભવ્યજન રૂપી ખેતરના સમુહમાં વાવે છે. જેમનાથી અરિહંત પરમાત્માનું સામ્રાજ્ય વિધિમાં વિખ્યાત મહિમાંવાળુ જ્યવંત છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરું છું. મઝદા 1. અર્થ :- વ્રત રૂપી કિલામાં જેઓ પોતાના આત્મા રૂપી ઘરનું સદા રક્ષણ કરે છે. વળી ભવ્ય આત્માઓને નિર્મળ રત્નત્રયને આપીને તેના આત્માનું પણ રક્ષણ કરે છે. આ લોકમાં જેઓ ચારિત્રાચારને વિશુદ્ધ કરે છે તે આચાર્યોની 6 સ્તુતિ કરૂં છું. zણા અર્થ :- અહે ! મહાન કમરૂપી પર્વતને તોડવા માટે દેદીપ્યમાન બાર પ્રકારનું તપ ફપી જેઓ વિજ ધારણ કરે છે. અને તેથી જેઓ સાક્ષાત્ ઈન્દ્રની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy