________________ અથ - રૂક્ષ ભજન પણ શાસ્ત્ર વચનોથી વિહિત કરેલું હિતકારીને માપસર મુનીઓ ગ્રહણ કરે છે. જેથી તત્કાળ સમાધિ થાય છે. તે સમાધિથી સુંદર મનવાળા તેઓ અંદરના શત્ર, સમુહને સારી રીતે હણે છે. એવા આચાર્યની હું સ્તુતિ કરૂં છું. 34 અર્થ :- વાળને ઓળવા વગેરે સંસ્કાર અને શરીરમાં આભુષણે ધારણ કરવાં શેડા જળથી સ્નાન અને તેલ મર્દન વગેરે શરીરમાં કામાગ્નિના તાપને ઉત્પન્ન કરે છે. એમ જાણીને જે શરીરને કાંઈપણ શણગારતા નથી એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. ||સંપા . અર્થ :- કોધથી ભરેલા જીવો પ્રજવાતા અગ્નિની જેવા સારી રીતે તપેલા મનવાળા અને બનેલા હોય છે. તેઓ પિતાના અને પરના હિતના નાશને માટે થાય છે. એમ જાણીને સમજુ એવા આચાર્યો કોઈપણ રીતે ક્રોધ યુક્ત થતા નથી તે આચાર્યોની હુ સ્તુતિ કરૂં છું. 36aaaa અર્થ :- મદથી મદોન્મત થયેલા (જીવ) વજનને પણ સારી રીતે નિંદે છે. અને કાર્યાકાર્યના જણાવનારા મોટા ગુણનો ત્યાગ કરે છે. જેમણે મદની માયા જાણી છે. એ આચાર્યો કઈ પણ અહંકાર કરતા નથી. એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. ૩૭ના અથ :- આ માયા અનેક અંધકારનું સાક્ષાત ઉત્તમ ઘર છે. વળી તે મહા મેહના ઉનાળે ઉત્પન્ન કરવાને અતિશય સુંદર સુંદરી છે. તે માયાના વૈભવ - સમુદાય જેમના મનને સંતાપતા નથી એવા આચાની 6 સ્તુતિ કરું છું 385 અથ :- આ લેભ પાપ વિષયક લાભને છેડવી દે છે. અને પૂણ્યકાર્ય કરવામાં ખરાબ એવી સ્તબ્ધતા - અકડાઈને ધારણ કરાવે છે. એવા લોભ જે આચાર્યોના અંતઃકરણમાં કઈ પણ રીતે પ્રવેશ પામતા નથી. તે આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. 39 અર્થ :- સૂક્ષ્મ કે સ્થૂલ પ્રાણી સમુહમાં પ્રાણાના નાશને ક્યાંય પણ જરા પણું મન વચન ક્રિયાથી જેઓ કરતા નથી અને કહ્ય દયાના દરિયને દુર કરે છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. Ilyoll અર્થ :- આ જગતમાં ગુવાન પુરૂષોમાં વિલાશ કરતા સજજનો કોધથી, | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust