SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર કુગતિને પ્રાપ્ત કરતા નથી તેવા આચાર્યોની હુ સ્તુતિ કરું છું પરકા અર્થ :- ત્યાં સ્ત્રીઓને વાસ નથી. જ્યાં તિયાને વાસ નથી અને જ્યાં પોતે વાસ નથી અને જ્યાં સ્થાનનો વિસ્તાર વધે એવો વિશુદ્ધ સ્વાધ્યાય થઈ શકે છે. એવી વસતિમાં તેઓ વસે છે. તે આચાર્યોની હું સ્તુતિ કરું છું. રણા અથ :- આ સ્ત્રી બાળા છે. આ ઉછળતી ચાલવાળી અને ઉછળતી નીવાળી યુવતી છે. આ મુખે પુષ્ટ સ્તન કદવાળી છે. એ પ્રમાણેની સ્ત્રીઓની કથા જેઓ બ્રાચર્યમાં આસકત હોવાથી કદી કરતા નથી. એવા . આચાર્યોની હું યુતિ કરું છું 28aaaa અર્થ :- જે સ્થાન ઉપર ક્ષણવાર પણ સ્ત્રી બેઠેલી હોય છે. તે સ્થાન પર જેમણે કામને છ છે. એવા મુનીવર કોઈપણ રીતે સ્થિતિ કરતા નથી. પરમાણુના સંચાથી રાગ ઉદય પામે છે. એ વાત તેઓ સારી રીતે જાણે છે. એવા આચાર્યોની હું સ્તુતિ કરૂં છું. રા * અર્થ :- મનુષ્યો સ્ત્રીઓના વિકાર ઉત્પાદક અવયવોને જોઇને અંતરમાં મેહ ધારણ કરતા નિષ્ફળ કામને ઉત્પન્ન કરીને મનમાં સંતાપ * પ્રાપ્ત કરે છે. નિષ્ફળ પ્રવૃતિ જેણે દૂર કરેલી છે. એવા આચાર્યોએ પ્રમાણે સંતાપના કારણે જ સવતા નથી. તે આચાર્યોની હું સ્તુતિ કરું છું. *. Hકના અર્થ :- જ્યાં દંપતિનો નિવાસ હોય ત્યાં ભાતને આંતરે કામના આવેશવાળી તેની વાત અનાયાસ સાંભળવામાં આવે એ જાણીને સંયમ માર્ગમાં વિચરનારા આચામાં એવી વસ્તીમાં વસવાનું છોડી દે છે. તે આચાર્યોની હું તુતિ કરું છું. 31aaaa અર્થ :- લાપૂર્વક કે નિર્લજપણે નાંગી થઈને તારા વડે કામક્રીડા વિસ્તારી એ પ્રમાણે ગવાર પણ સાંભળીને જેમનું મન શું વ્યથા પમાડે છે ? અર્થાત પમાડતું નથી તેઓ સામાયિક (આટકુમારના પૂર્વ જન્મનું નામ) ની જેમ લેકમાં વિકળતાને ધારણ કરતા થિી. એવા આચાર્યની હું સ્તુતિ કરૂં છું કરી અર્થ :- ઘી, દુધવિંગેરે) ભોજન ખરેખર કામની પીડાને માટે થાય છે, માટે આવા વિકારને ઉત્પન્ન કરનાર ભજનથી હંમેશા દૂર થઈને તપસ્યામાં લીન રહેનારા આચાર્યાનું મન કોઈ પણ રીતે વિકૃત થતું નથી. તે આચાર્યોની હું સ્તુતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy