________________ 8 અથ :- હે અરિહંત ! હજુ સુર્યની એકઠી પ્રભા કરતા પણ વિશેષ તમારી નિર્મળ પ્રભા વિલ છે. જગતમાં લોકે નિસ્તેજ ને અથવા અત્યંત તેજસ્વીને , જેતા નથી એમ વિચારીને આ દેવતાઓ એ રચેલું ભામંડળ શોભે છે. શાળા અર્થ - અનાદિ 'અજ્ઞાનથી સમસ્ત જગત ઉઘે છે. તેના અંધકારને દૂર કરવા માટે શ્રી જીનેશ્વર રૂપી સૂર્ય ઉદય પામે છે. કાનને મધુર આકાશને ભરી દેતે આગળ આગળ જોરથી પ્રસરત દુન્દુભીનો અવાજ તેમનું આગમન જર્ણવનાર થાય છે. * અર્થ :- ધર્મના બળે ત્રણલોકનું સામ્રાજય પ્રાપ્ત કરીને દેવતા અને મનુયોથી પૂજાયેલા તીર્થકર ધર્મવિર ચાતુરત ચક્રવતી બન્યા તેથી તેમનો પુણ્ય સમૃદ્ધિના અતિશયપણાથી ઉચે રહેલા સારા મોતીથી જડેલા આ ઉજવળ ત્રણે છું તમારું રક્ષણ કરો. - અ :- લોકમાં પદાર્થો છે. ગુણસમુદાય અને પર્યાયને સમુહ અનંત છે. તે સર્વનું જ્ઞાન મતિજ્ઞાન વિગેરે ચાર જ્ઞાનથી થઈ શકતું નથી. તે જાણવા માટે અંતિમ નિર્મળ એક કેવળ જ્ઞાન જ સમર્થ છે. જીનેશ્વર પરમાત્મા અવિનાશી પણ તે સુંદર અતિશયવાળું જ્ઞાન ઉદય પામ્યું છે. ૧ભા - અથ :- આ જગતમાં ક્યાં ઇતર દેવોના ચારિત્ર વગરને વચન સારી રીતે કલ્યાણને હણતા નથી. જેમ રેગો શરીરનો નાશ કરે છે તેમ. હે અહંત ! તમારા વચનો પ્રશમરસ ભરપુર છે. સર્વભવ્યાત્માઓને કલ્યાણ કરનારા છે. જેમ મેઘ અન્ન ઉત્પન્ન કરે તેમ. 1i " અથ :- હે ભગવાન ઈન્દોએ આપની જે પ્રકારે પૃ કરી છે એવા પ્રકારે ત્રણ જગતમાં બીજા કેઈની પણ ક્ષણવાર પણ પૂજા કરી હોય એવું દેવું કે સાંભળ્યું નથી. અહો ! આપનું ભાગ્ય પણ એનું આશ્ચર્યજનક છે કે આપના પૂજનથી પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આવાં પુનતિશયથી આપની મહત્તા વિસ્તાર પામે છે. ' 12 ' અર્થ :- સંસાર રૂપી જેલખાનાનું સ્વરૂપ અાભ ઘરમાં પ પળ જરા - આધિ-વ્યાધિ છેવટે મરણ રૂ૫ દુખને પ્રાપ્ત થાય છે. તે પ્રાતિના મૂળ કારણ - રૂપ પાપ સમુહને (અર્થાત મને) આપને મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. માટે અપાયાપગમાતિશય યુકત એવા આ ભવ્ય રૂપ ભવભય રૂપ અપાયથી રક્ષણ કરો. ૧૧વા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust