SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શિદ્ધ ગુગુમાળા : અર્થ :- નિગોદ અવસ્થામાં અનંતમાં ભાગનું અસમાન જ્ઞાન પ્રગટ હતું. પછીથી વ્યવહારમાં અનુક્રમે અવ્યકત વ્યક્ત જ્ઞાન પ્રગટ ઉદય પામ્યુ પણ સંસાર રૂપી ઘરમાં તે કઈપણ રીતે પુર્ણ થયું નહિ. અજોડ અને અનંત સંપુર્ણ જ્ઞાન સિદ્ધ પરમાત્માઓને સારી રીતે સિધ્ધ થયેલું શોભે છે. અર્થ :- આ વિશ્વમાં આત્માઓને પણ સામાન્ય સિવાય વિશેષ જ્ઞાન થતું નથી. પરંતુ સિધ્ધાત્માઓને વિશે તે પ્રથમ વિશેષ જ્ઞાન અને પછી સામાન્ય થાય છે. ત્રણે લેકનું ત્રણે કાળમાં સિધ્ધ પરમાત્માના અખંડ કેવળ દર્શન ગુણરૂપી નિર્મળ દર્પગમાં સારી રીતે પ્રતિબિંબ પડે છે. |૧પ અથ :- કેઈક વનેચર બિલનગરમાં ગયો ત્યાં રાજાના ઘરમાં રહીને ભોગો ભાગની વળી પાછો શીદ્ય વનમાં ગયો તે ત્યાં વનમાં બીજા વનેચરોને નગરના સુખને સમજાવે પણ સમજાવી શકતા નથી. તે જ પ્રમાણે શિધ પરમાત્માનું મોક્ષ સુખ સંસારી છે સમજી શકાય તેવું નથી. 16 અર્થ :- સંસારમાં કેઈપણ વખત મહા મોહના ઉદકથી સ્વાધીન સુખ “અનુભવ્યું જ નથી. જે કાંઈક સુખ છે તે કર્મથી ભરેલું અને ક્ષણ વિનશ્વર છે. પરંતુ મોક્ષમાં મોહના સદંતર નાશથી ઉત્પન્ન થયેલ પરમ આનંદને નિસ્પંદન ચારે બાજુથી જોડાઈને પુષ્ટપણે આત્માને રમાડે છે. અર્થાત મોક્ષમાં આત્મા પરમાનંદમાં રમે છે. . . . . . .૧ણા અર્થ :- નારક ગતિમાં તિર્યંચ ગતિમાં મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં એમ ચારગતિ રૂપ સંસારમાં સતત નિર્ગમ કર્યું પણ આયુષ્ય કર્મના સદંતર નાશથી સિધ્ધપરમાત્માઓની સ્થિતિ અક્ષય છે. તે અક્ષય સ્થિતિ રૂપ અજોડ અને અનુપમ મનોહર અને દુ:ખનો નાશ કરનાર ગુણને હું વંદુ છે. 18 અર્થ :- જેમ ચિતાર વિવિધ પ્રકારના ચિત્રોને રચે છે. તેમનામ કમ આત્માને, સંસાર રૂપી નગરમાં વિચિત્ર રીતે નવે છે. સંસારથી મુકત થયેલા આત્માનું અનુપમ રૂપ વગરનું સ્વરૂપ પવિત્ર અને હિતકર કોને આશ્ચર્ય ઉત્પન્ન કરતું નથી અર્થાત અબૂત છે. 1 અર્થ - સંસારમાં સારકુળમાં જન્મની પ્રાપ્તિ થાય છે. તેથી આત્માને મદને અને સુપને ઉત્પન્ન કરનાર ગોરવ આવી જાય છે. તથા દુષ્કાળમાં જન્મની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy