SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર પંચ પરમેષ્ઠી ગુણમાળા પર . [રચયિતા :- વિજય ધમ ધુરંધર સૂરી મહારાજ ( અતુટુપ) અર્થ :- 3% હ અહ એ પ્રકારના, પરમતિજ સ્વરૂપ પરમ મંત્રનું ધ્યાન ધરીને ભતિ પૂર્વક પંચ પરમેષ્ઠીના ગુણ સમુહની અમે સ્તુતિ કરીએ છીએ. આવા અરિહંત ગુણમાળા - શિખરીણી - અથ ;- આ અશોક વૃક્ષ સ્પષ્ટ લાલ વર્ણન હોવા છતાં પણ અર્થાત સરાગ રત હોવા છતા પણ વિતરાગ પરમાત્માને અનુસરે છે. પ્રમાણથી તીર્થંકર પરમાત્માના શરીરથી બાર ગણે ઉંચે છે. પવનથી ચાલતા પાંદડાઓને બહાને જાણે ગીત ન ગાતો હોય એવો લાગે છે. તે આ અશોક વૃક્ષ લોકોના શાકને હરણ કરે છે. : - - - અર્થ ;- કમળ વગેરે જેમાં મુખ્ય એવા ગોઠણ પ્રમાણુ ઉગે ભમરાના કાકાર ભરી જેનાં ડીટડાં નીચે છે. એવી પુપની વૃષ્ટિ ચાર ગાઉ પ્રમાણુ સમવસરણમાં દેવતાઓ કરે છે. તે પરાજય પામેલા કામદેવે તિર્થંકર પરમાત્માની સમીપે પુષ્ય રૂપ | પિતાના શસ્ત્રોને ત્યાગ કર્યો ન હોય એમ જણાવે છે. * . . . #ડા અથ :- તીર્થંકર પરમાત્માના મુખથી પ્રકટેલ દિવ્ય અને ભવ્ય ધ્વનિ તે અમૃતનું સરસ હૃય છે. મિષ્ટ મધુરતાની મધુરતા છે. સ્વરેનો પોતાનો રસ છે. તિની સંપત્તિ છે. પીડાનો નાશ કરનાર છે. આનંદનો એવો ધ્વનિ જ્યવંત વર્તે છે. અર્થ :- દેવતાઓના કરકમળમાં આનંદથી નૃત્ય કરતી તીર્થંકર પરમાત્માના મુખપી ચંદ્રને જોઇને આનંદના હાસ્યના અંકુરમાં જાણે કે પ્રગટ્યા ન હોય તેવી ચકોર - પક્ષીનાં જોડલા જેવી અજોડ ઉજવળતાને ધારણ કરતી આ ચામરની હાર સતત ગતિવાળી કેને સુખ આપતી નથી ! અર્થાત્ સુખ આપે જ છે. 5 પા અર્થ :- મહામોહ ( અર્થારાગ) અને દોહંદ વિગેરે શત્ર રૂપી હાથીઓના - વિનાશને માટે રચેલું સારા વર્ગનું નાનું બનાવેલું ઉતમ કિરણવાળા માણસેથી ચારેબાજુ જડેલું ચરણથી ચમકતાં પાદપીડવાળું પુણ્યને ઉત્પન કરનારું દેવતાઓએ નમસ્કાર કરાયેલું. તીર્થંકરના બેસવાના સ્થાનભૂત અદભૂત આ સિંહાસન વિલસે છે. 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036425
Book TitleChar Granth Sangraha - Panch Parmeshthi Gunmala - Chaturvinshati Jinstutaya - Varnakram Sukti Panchashika - Gautam Swami Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaydharmdhurandharsuri
PublisherSyadvadamrut Prakashan Mandir
Publication Year1994
Total Pages145
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size98 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy