SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ –-સરસ્વતિની સ્તુતિ મયુર વાહન તારૂં, સરસ્વતિ મયુર વાહન તારૂં. હસ્ત વીણા ધારીણી તું તે, ગીત સદા તુજ સારું એ ગીતની અપૂર્વ મધુરતા, શાન્ત અને ચિત્ત મારૂ, સરસ્વતિ. ૧ તંત્ર રણુત સંગ ધ્વનિ ખીલવતી, પ્રફુલ્લ કરે જગ સારૂં મનને, સ્વરને, રસને તું હુરતી, ખીલવતી મન મારૂં, સર૦ ૨ દેજે હૃદયમાં સન્મતિ માતા, તુજ કૃપા વીણ જીવન અકારું સંજીવન કેરા તિમિર ટાળે, તુજ કૃપાએ સુખ મળનારૂં. સર૦ ૩ શરણે આયે તુજ ચરણમાં, ચરણ રજ શીર ધરું; કહે ભેગીલાલ તુજ કૃપા વિના, સારા વિવે અંધારું. સર૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy