SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મેવાડની ઐતિહાસિક નોંધ : સંશોધક : ભાગીલાલ રતનચંવારા. મંગળાચરણુ સ્તુતિ ( તાણી ) અશરણુને શરણું છે તારૂં, શરણુાંગતને સહાય કરી; અધમ ઉદ્ધારણ ભવજળ તારણ, કીંકર કેરૂં કલ્યાણુ કરી. ૧ સાહસ ઉપાડું તારા ભસે, મુજ બુદ્ધિના વિકાસ કરી; ભાવના ભાવુ શુદ્ધ હૃદયથી, પાપ ના દૂર હશે. અણુમાલ જવાહિર મેવાડ કેરા, વિશ્વ જનતા ચરણે ધરૂં, સહાયક થાજો તું જગ તાતા, કદી ન તુજ નામ હું વીસરૂં. ૩ શાસન દેવ મુજ રક્ષા કરજો, મુજ હૃદય ધર્મ જ્યાત પ્રકટાવા; પતિત પાવન છે! સુજ સ્વામી, વિદ્યા મુજમાં વિકસાવા. ૪ આધિ, વ્યાધી ને ઉપાધી, આપી આશિષ દૂર કરા, યશકિત મુજ કાર્યમાં સાધુ, એવી સિદ્ધિ મુજ દીલ વસેા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy